________________
કે યેાપશમ સર્વાંગીડાય છે. તથા લબ્ધિ, નિવૃત્તિ અને ઉપકરણ આ ત્રણેના સદૂભાવ હૈાય ત્યારે વિષયેામાં જે પ્રવૃત્તિ થાય છે, તે ઉપયેગેન્દ્રિય રૂપ છે. અહીં કેાઈ એવી આશંકા કરી શકે છે કે ઉપયેગ ઇન્દ્રિય નથી, પણ ઈન્દ્રિયનુ ફૂલ છે, છતાં તેને ઇન્દ્રિય રૂપ કેવી રીતે કહે છે ? તે તેની શંકાનું સમાધાન આ પ્રમાણે કરી શકાય છે—જો કે ઉપયાગ ઇન્દ્રિયનુ' કાય છે, પરન્તુ અહીં કામાં કારણનુ આરાપણું કરીને ઉપયેગને પણ ઇન્દ્રિય કહેવામાં આવેલ છે અથવા ઇન્દ્રિયને મુખ્ય અર્થ ( વિષય ) ઉપયાગ છે, તેથી ઉપચાગને ઇન્દ્રિય કહેવામાં આવેલ છે. ! પુ !
“ નો અવિસય ” ઈત્યાદિ—શ્રોત્રેન્દ્રિય આદિની પાતપાતાના વિષયને એટલે કે શબ્દાદિ કાને ગ્રહણ કરવા રૂપ જે પ્રવૃત્તિ છે, એ જ ઉપયેગ છે. અને તે ઉપયેગ જ ઉપયેગેન્દ્રિય રૂપ છે એવા તે ઉપયોગ એક સમયમાં ઇન્દ્રિય વડે જ થાય છે. !! ૬ ।।
66
નિ'ોિમૈયા ” ઈત્યાદિ—આ કારણે સમસ્ત જીવેા એક ઇન્દ્રિયવાળા જ હાય છે.
શકા — જો સમસ્ત જીવે એક ઇન્દ્રિયવાળા હાય, તે જીવેના એકે ન્દ્રિય, દ્વીન્દ્રિય, શ્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પૉંચેન્દ્રિય રૂપ ભેદે શા માટે પાડયા છે ?
ઉત્તર—આજે ભેદ પડવામાં આવ્યા છે. તે નિવૃત્તિ ઉપકરણ અને લબ્ધિ, આ ઈન્દ્રિયાથી ભિન્ન જે ઇન્દ્રિયે! કહી છે તેમને આધારે જ પાડવામાં આવેલ છે અથવા લબ્ધિીન્દ્રિય રૂપ લાવેન્દ્રિયની અપેક્ષાએ સમસ્ત જીવ પચેન્દ્રિય હાય છે. ! ૭ !
સમસ્ત જીવે. પૉંચેન્દ્રિય કેવી રીતે હાય છે ? આ વાત નીચેના સૂત્રપાઠ દ્વારા સમજાવવામાં આવી છે. “ નં હિ '' ઈત્યાદિ—બકુલવૃક્ષ આદિ જે વનસ્પતિ વિશેષ છે તેમનામાં સ્પર્શેન્દ્રિય સિવાયની ઇન્દ્રિયાના સદ્ભાવ એવામાં આવે છે તે કારણે એવું માની શકાય છે કે બકુલ આફ્રિકામાં પણ તદાવરણીય કર્મોના ક્ષયાપશમ સભવિત છે. જો આ વાત અસવિત હોત તેા બકુલવૃક્ષને અતિ સુગન્ધીદાર ગન્ધાદક છાંટવાથી, તિલકવૃક્ષને કોઈ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૭૧