________________
હવે સૂત્રકાર ઈન્દ્રિયેના આભ્યન્તર સંસ્થાનનું કથન કરે છે– “g qવા” ઈત્યાદિ-શ્રોત્ર, ચક્ષુ, ઘાણ અને રસના ઈદ્રિનું સંસ્થાન અનુક્રમે કદમ્બ પુષ્પ જેવું, મસૂરની દાળ જેવું, અતિમુક્તક કુસુમના ચન્દ્રક જેવું અને સુરક (અસ્ત્રા) જેવું છે. સ્પશેન્દ્રિયનું સંસ્થાન નિયમિત નથી પણ વિવિધ આકારવાળું છે. એટલે કે શ્રોત્રેન્દ્રિયને આકાર કદમ્બ પુષ્પ સમાન છે, ચક્ષુઈન્દ્રિયને આકાર મસૂરની દાળ સમાન છે, ધ્રાણેન્દ્રિયને આકાર અતિમુક્તક કુસુમના ચન્દ્રક સમાન છે, અને રસનેન્દ્રિયને આકાર અસ્ત્રા સમાન છે. ૩
વિષયTEMાફુ - ઈત્યાદિ–-દ્રવ્યેન્દ્રિયને જે ઉપકરણેન્દ્રિય રૂ૫ બીજે ભેદ છે તે વિષયને ગ્રહ કરવાના સામર્થ્ય રૂપ છે, તેથી તેને ઈન્દ્રિયાન્તર ૩૫-નિવૃત્તિ ઈન્દ્રિય કરતાં અન્ય ઈન્દ્રિય રૂપ કહેવામાં આવેલ છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-કદમ્બ પુષ્પ આદિની આકૃતિ રૂપ જે માંગેલક છે,
આ માંસલક રૂપ જે શ્રોત્ર આદિની આભ્યાર નિવૃત્તિ છે, તે આભ્યન્તર નિવૃત્તિની વિષયકને ગ્રહણ કરવાની જે શકિત છે, તે ઉપકરણ દ્રવ્યેન્દ્રિય છે, કારણ કે વિષય ગ્રહણ કરવાના સામર્થ્ય રૂપ જે ઉપકરણેન્દ્રિય છે તેને નાશ થાય તે નિવૃત્તિને સદૂભાવ હોવા છતાં પણ એટલે કે બ ા અને આભ્યન્તરને સદૂભાવ હોવા છતાં પણ ઈન્દ્રિય વિષયને ગ્રહણ કરતી નથી. જેમ તલવારની ધાર બૂઠી થઈ ગઈ હોય તે તલવાર કઈ પણ વસ્તુનું છેદન કરી શકતી નથી, એ જ પ્રમાણે ઉપકરણે. ન્દ્રિયને નાશ થવાથી ઈન્દ્રિય પણ વિષયને ગ્રહણ કરી શકતી નથી. કે ૪
હવે સૂત્રકાર ભાવેન્દ્રિયની પ્રરૂપણ કરે છે. “ઢgવો” ઈત્યાદિ આ ભાવેન્દ્રિય લબ્ધિ અને ઉપયોગના ભેદથી બે પ્રકારની કહી છે. મતિજ્ઞાનાવરણ, ચક્ષુદર્શનાવરણ અને અચક્ષુ દર્શનાવરને પશમ થવાથી આત્મામાં જે જ્ઞાન અને દર્શન રૂ૫ શક્તિ ઉત્પન્ન થાય છે, તેનું નામ લબ્ધિ ઈન્દ્રિય છે. તે લબ્ધિ ઇન્દ્રિયને સદૂભાવ આત્માના સઘળા પ્રદેશમાં હોય છે. કારણ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪