________________
કોઈ કામિનીના કટાક્ષ વિક્ષેપ સ'ભળાવવાથી અને વિર'વૃક્ષને પચમ સ્વરના સૂરનું શ્રવણુ કર વવાથી પુષ્પપક્ષત્ર આદિ જે આવવા માંડે છે, તે આવવાનું સભવી શકત નહી, । ૮ ।
શકા—જો અકુલ આદિને અહીં પંચેન્દ્રિય રૂપ બતાવવામાં આવેલ છે, તે તેમનામાં પચેન્દ્રિયત્વ રૂપે વ્યવહાર કેમ થતા નથી. શા માટે તેમને એકેન્દ્રિય રૂપે માનવામાં આવે છે ?
આ શંકાના સમાધાન માટે એવુ કહ્યું છે કે “ 'વિચિનવસો ’ ઈત્યાદિ-કુલ, ચ’પક આદિ વૃક્ષે સર્વ વિષયના ઉપલ ́ભક હોવાથી તેમને મનુષ્યની જેમ અહી પંચેન્દ્રિય રૂપ ખતાન્યા છે. છતાં પણ ખાદ્યેન્દ્રિયના અભાવે કરીને તેમને એકેન્દ્રિય રૂપ જ ગણવામાં આવે છે—પચેન્દ્રિય રૂપ ગણાતાં નથી. ૫ ૯ ૫
આ પ્રકારના ઇન્દ્રિયાના જે અથ ( વિષય ) છે, તેમને ઇન્દ્રિયાથ' કહે
*૧૦-૨૪
છે, એવાં તે ઇન્દ્રિયાŕ શબ્દાદિ રૂપ પાંચ પ્રકારના હોય છે. જેના દ્વારા સભળાય છે તે ઇન્દ્રિયને શ્રોત્રેન્દ્રિય કહે છે. તે ઇન્દ્રિયના વિષય શબ્દ છે. અહીં' ‘યાવત્' પદ વડે ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિયા, રસનેન્દ્રિયા અને સ્પર્શેન્દ્રિયાથ ગ્રહણ કરવા જોઇએ. ચક્ષુઇન્દ્રિયના વિષય રૂપ છે, પ્રાણેન્દ્રિયને વિષય ગન્ધ છે, રસનાઇન્દ્રિયને વિષય રસ છે અને સ્પર્શેન્દ્રિયના વિષય સ્પર્શે છે. દૂર કરવું તેનું નામ “ મુડ ” છે. તે મુડ ( મુડન ) એ પ્રકારનું છે.—(૧) દ્રવ્યની અપેક્ષાએ મુંડન અને (૨) ભાવની અપેક્ષાએ મુડન, મસ્તકના કેશનું' લુંચન આદિ કરવુ તેનું નામ દ્રવ્યની અપેક્ષાએ મુંડન છે. તથા મનથી ઇન્દ્રિયાના વિષયામાં રાગદ્વેષ કરવાના અથવા કષાય કરવાના ત્યાગ કરવા તેનું નામ ભાવની અપેક્ષાએ મુડન છે. આ દ્રવ્ય અને ભાવ રૂપ મુંડ નના સ'ખ'ધથી પુરુષ પણ મુ`ડિત થાય છે. તે મુડ ( મુતિ ) ના પાંચ પ્રકાર કહ્યા છે—(૧) શ્રોત્રેન્દ્રિય મુંડ, (૨) ચક્ષુરિન્દ્રિય મુંડ, (૩) ઘ્રાણેન્દ્રિય કુંડ, (૪) રસનેન્દ્રિય સુ'ડ અને (૫) સ્પર્શેન્દ્રિય મુ`ડ.
જે શ્રોત્રેન્દ્રિયમાં મુંડ અથવા શ્રોત્રેન્દ્રિયની અપેક્ષાએ મુંડ અથવા શ્રોત્રેન્દ્રિયના વિષય રૂપ શબ્દમાં રાગદ્વેષથી રહિત હોય છે તેને શ્રોત્રેન્દ્રિય મુડ કહે છે. એ જ પ્રમાણે ચક્ષુરિન્દ્રિય મુડ આદિ વિષે પણ સમજવું', ખીજી રીતે પણ પાંચ પ્રકારના મુંડ કહ્યા છે—(૧) ક્રોધમુડ, (૨) માનમુંડ, (૩) માયામુંડ, (૪) લાભમુડ અને (૫) શિરમુડ. જે માણસ ક્રોધને દૂર કરે છે-કોષના ત્યાગ કરે છે તેને કોધમુંડ કહે છે. એ જ પ્રમાણે માનમુડ સાદિ વિષે પણ સમજવુ, " સૂ, ૩ ॥
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
७२