________________
ઇચ્છા થાય તા કરે છે અને ઇચ્છા ન થાય તેા કરતા નથી. તેઓ ગણનાયક હોવાથી તેમને માટે વૈયાનૃત્ય કરવાનુ ક્રજિયાત નથી, અને વૈયાનૃત્ય કરવાના નિષેધ પણ નથી.
ચાથા અતિશેષ આ પ્રકારના છે—માચાય અથવા ઉપાધ્યાય સાધના આદિ રૂપ કારણે ઉપાશ્રયમાં એકથી બે રાત સુધી એકલા રહે તેા તેઆ જિનાજ્ઞાના વિરાધક ગણાતા નથી.
પાંચમા અતિશેષ આ પ્રકારના છે—આચાય અથવા ઉપાધ્યાય સાધના આદિ રૂપ કારણને લીધે ઉપાશ્રયની મહાર એક અથવા બે રાત સુધી રહે છે, તે તેએ જિનાજ્ઞાના વિરાધક ગણાતા નથી.
પહેલાં ત્રણ અતિશેષના ગણાવચ્છેદકમાં સદ્ભાવ હાતા નથી, છેલ્લા એ અતિશેષાને જ તેમનામાં સદ્ભાવ હોય છે. કહ્યું પણ છે કે~ " गणाचच्छेयगरस गणंसि णं दो अइसेसा पण्णत्ता- तं जहा गणावच्छेयए बाहि उवस्सयस एगरायं वा दुरायं वा वसमाणे णो अइक्कम १ । गणावच्छेयप बाहि वस्सयस एगरायं वा दुरायं वा वसमाणे णो अइकमइ२ "
.
આ સૂત્રપાઠના ભાવાર્થ પૂર્વક્તિ કથન અનુસાર જ સમજવે. જે આચાય, ઉપાધ્યાય અને ગણાવચ્છેદક એ ત્રણે સાથે જ આવે, તે ગણાવચ્છેદક જો પર્યાયની અપેક્ષાએ જયેષ્ઠ હાય તેા તે ગણાત્રચ્છેદકની પાદપ્રસ્ફોટના ( પગની પ્રમાજના ) સૌથી પહેલાં થાય છે અને ત્યાર બાદ પર્યાયના ક્રમ અનુસાર આચાર્ય અને ઉપાધ્યાયના પગની પ્રમાના થાય છે. ૫ સૂ. ૨૮ ૫
અચાર્ય ઔર ઉપાઘ્યાયકે ગુણસે બાહર હોનેકે વિષયકા નિરૂપણ
આચાય અને ઉપાધ્યાયના ગણમાં આ પ્રકારના જે અતિશેષા હાય છે તે પ્રકટ કરવામાં આવ્યા. હવે સૂત્રકાર તે બન્નેના ગણમાંથી નીકળી જવાના કારણેાનું નિરૂપણ કરે છે. અતિશય કરતાં નિČમન વિરીત હૈાવાથી અતિશયેાનું નિરૂપણુ કરીને સૂત્રકાર નિગમનના કારણેા પ્રકટ કરે છે. ટીકા - 'રિ ઢાળેતિ' આર્યાયવાયરસ ” ઇત્યાદિ—
નીચેનાં પાંચ કારણેાને લીધે આચાય રૂપ ઉપાધ્યાયને અથવા આચાય અને ઉપાધ્યાયને ગચ્છમાંથી નીકળી જવુ પડે છે. તે કારણેા આ પ્રમાણે છે. (૧) ‘ આપાધ્યાયો મળે. આજ્ઞાં વા ધારળાં વા ઇત્યાદિ—ો આચાય
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૫૮