________________
દ્વિતીય અતિશેષ આ પ્રકારના છે—માચાય અને ઉપાધ્યાય જે ઉપા શ્રયમાં ઉચ્ચાર અને પ્રસ્રવણુની (મળમૂત્રની ) પરિષ્ઠાપના અથવા વિશેાધના કરે, તેા તેએ જિનાજ્ઞાની વિરાધના કરનારા ગણાતા નથી. અહી” એમ સમજવુ' જોઇએ કે આચાર્ય અથવા ઉપાધ્યાય દોષાની સભાવનાને લીધે વિચારભૂમિમાં (શૌચભૂમિમાં) જતા નથી. તેનું કારણ નીચે પ્રમાણે સમજવુ', જ્યારે વિચારભૂમિમાં જવા માટે તેએ નીકળે છે ત્યારે તેમના માગમાં જે જે શ્રાવકા આવે છે, તેઓ તેમને શ્રુતાદિ ગુણ્ણાથી યુકત ગણીને ઉત્થાન આદિ દ્વારા તેમના સત્કાર કરે છે. પણ જો તેએ વારવાર વિચારભૂમિમાં જવાને માટે માર્ગ પરથી પસાર થાય છે, તેા શ્રાવકો વગેરે આળસને આધીન અઈને અભ્યુત્થાન આદિ દ્વારા તેમના સત્કાર કરવાના કદાચ ખધ પણ કરી નાખે છે. માગેથી પસાર થતાં તે આચાય આદિના શ્રાવકા દ્વારા અભ્યુત્થાન આદિ દ્વારા સત્કાર ન થતા જોઈને ખીજા લેકા કદાચ એવી પશુ કલ્પના કરવા માંડે છે કે શ્રાવકે તેા ગુણીજનાના પૂજક હાય છે, છતાં તેએ આ તેમના આચ યના અભ્યુત્થાન આદિ દ્વારા સત્કાર શા માટે કરતાં નથી ? અવશ્ય આ સાધુનું પતન થયુ' હાવુ' જોઈએ, અને તે કારણે શ્રાવકે તેમના સત્કાર નહીં કરતા હાય. વળી લેાકેા એવી કલ્પના પણ કરે છે કે તેઓ એ વાર જમે છે, તેથી તેમને અનેકવાર વિચારભૂમિમાં જવુ' પડે છે, આ પ્રકારને તેમના અવવાદ (નિંદા ) પણ થાય છે. વળી માસય ભાવ ચુકત વિરાધીઓ વડે પેાતાની હત્યા થઈ જવાની શંકા પણ તેમને રહે છે. તે કારણે તેએ ઉચ્ચાર પ્રસ્રવણ આદિ ઉપાશ્રયની `દર જ કરે છે અને તેની વિશેષતા કરે છે. આ પ્રકારના આ ખીજો અતિશેષ છે.
ત્રીજો અતિશેષ આ પ્રકારના છે—ગણનાયક હોવાને કારણે ાચાય અથવા ઉપાધ્યાય પેાતાના ગણુના સ્વામી હાય છે. અન્ય સાધુઓને ભક્તપાન આદિ દેવા રૂપ તેમનુ” વૈયાવૃત્ય તેએ ઐચ્છિક રીતે કરે છે, એટલે કે તેમની
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૫૭