________________
અથવા કાઇ સાધ્વીએ આજીવન અનશનવ્રત અંગીકાર કર્યુ· હાય, અને શારીરિક અશકિતને કારણે તેએ પડી જાય તેા ત્યાં અન્ય સાધ્વીએ હાજર ન હાય એવી પરિસ્થિતિમાં તેમને સહારે દેનાર સાધુ જિનાજ્ઞાના વિરાધક ગણાતા નથી. અથવા જ્યારે તે સાધ્વીજી અથ જાતા હાય (જેને પતિ અથવા ચાર આદિ સયમથી ચલાયમાન કરી રહ્યા હેાય એવી સાવીને અજાતા કહે છે) ત્યારે તેને સહારો દેનાર સાધુ પણ જિનાજ્ઞાના વિરાધક ગણાતા નથી. કહ્યું પણ છે કે “ ગઠ્ઠો ત્તિ લી૬ મં ' ઇત્યાદિ—
જેને પતિ અને ચાર આદ્ધિના ભય ઉપસ્થિત થયા હેાય એવી પરિ સ્થિતિમાં મૂકાયેલા સાધ્વીને અહીં અર્થજાતા સાધ્વી કહેવામાં આવેલ છે, આ રીતે ક્ષિતચિત્તથી લઇને અજાતા પર્યન્તની કોઈ પણ પરિસ્થિતિમાં મૂકાયેલા સાધ્વીજીને સહારો દેનાર શ્રમણ નિગ્રંથ જિનાજ્ઞાનો વિરાધક ગણાતા નથી આ પ્રકારનું આ પાંચમું કારણ સમજવું. ॥ સૂ. ૨૭ ॥
કયા પ્રકારની પરિસ્થિતિમાં સાધ્વીજીને સહારા દેનાર શ્રમણ નિગ્રન્થ જિનાજ્ઞાનો વિરાધક ગણાતા નથી, એ વાત પ્રકટ કરીને હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે આચાય અને ઉપાધ્યાય રૂપ નિગ્રંથ વિશેષા યા અ તશયાથી યુકત હોવા છતાં પણ જિનાજ્ઞાની અવગણના કરનારા ગણાતા નથી.
આચાર્ય ઔર ઉપાઘ્યાયકે અતિશયમેં રહને પર જિનાજ્ઞાકા અનુલ્લંઘનકા નિરૂપણ
“ જ્ઞાતિય જીવજ્ઞાચલ ળ ગળત્તિ '' ઈત્યાદિ
આચા/પાધ્યાયમાં અથવા આચાય અને ઉપાધ્યાયમાં પાંચ અતિશેષ એટલે કે અન્ય સાધુએની અપેક્ષાએ અતિશય કહ્યા છે. તે પાંચ અતિશય નીચે પ્રમાણે છે-“ આયચિથડ્યા. બંતો વરસચન ” ઈત્યાદિ—જે આચા ચોપાધ્યાય-આચાય રૂપ ઉપાધ્યાય કાઈ કાઈ સાધુઓને અના દાતા હોવાને કારણે આચાર્ય રૂપ ગણી શકાય છે અને કાઈ કાઈ સાધુઓને સૂત્રના પ્રદાતા હાથાથી તેઓ ઉપાધ્યાય રૂપ ગણાય છે, એવા તે આચા/પાધ્યાય અથવા સ્વતંત્ર આચાય અને સ્વતંત્ર ઉપાધ્યાય ઉપાશ્રયની અંદર શિષ્યાને આ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૫૪