________________
પ્રમાણે કહે છે. “પગ પર લાગેલી રજને ઝાપટવાથી તે જ ઉડીને કોઈની ઉપર પડે છે, તેથી તમારે ઉપાશ્રયની બહાર જ પગની રજને ઝાપટી નાખવી જોઈએ, ઉપાશ્રયમાં ઝાપટવી જોઈએ નહીં.”
આ પ્રમાણે તેઓ શિષ્યોને ઉપાશ્રયની અંદર પગની ૨જ ઝાપટી નાખવાને વારંવાર નિષેધ કરે છે, પરંતુ તેઓ પિતે કઈ આભિગ્રહિક પાસે અથવા કે અન્ય સાધુ પાસે પિતાના પગને રજોહરણ આદિ વડે ઉપાશ્રયની અંદર જ ઝપટાવે છે અથવા ધીરે ધીરે તેની પ્રમાને કરાવે છે, તે એવું કરનાર તે આચાર્ય અથવા ઉપાધ્યાય જિનાજ્ઞાન વિરાધક ગણાતા નથી. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે –
આચાર્ય અથવા ઉપાધ્યાયને કુલ, ગણ આદિના કાર્યને નિમિત્ત બહાર જવું પડયું હોય. ત્યારબાદ જ્યારે તેઓ પાછા ફરે, ત્યારે ઉત્સર્ગવિધિ પ્રમાણે તે તેમણે ઉપાશ્રયની બહાર જ પિતાના અને પગનું પ્રમાર્જન કરીને જ ઉપાશ્રયમાં પ્રવેશ કરે જોઈએ, પરંતુ જે ત્યાં કઈ સાગારિક હોય છે તે તેઓ ઉપાશ્રયની અંદર દાખલ થયા બાદ પણ પિતાના પગનું પ્રમાજને કરાવી શકે છે. રજોહરણ આદિ વડે બન્ને પગને કેઈ સાધુ પાસે ઝપટાવવા એ પણ પ્રમાર્જન વિશેષરૂપ જ હોય છે. તે કિયા પ્રત્યુપેક્ષણપૂર્વક થાય છે, અને પ્રત્યુપેક્ષણ ચક્ષુવ્યાપાર રૂપ હોય છે, તેથી અહીં સાત ભાંગા (વિક) બને છે. “કપુરે ર પ્રમાષ્ટિ” (૧) તે પ્રત્યુપેક્ષા કરતા નથી અને પ્રમાર્જના પણ કરતું નથી. (૨) “ર બક્ષતે તે પ્રમાષ્ટિ ર? પ્રત્યપેક્ષા તે કરતું નથી પણ પ્રમાજના કરે છે (૩) બ્લ્યુ ૪ પ્રમાષ્ટિ” પ્રત્યુપેક્ષા તે કરે છે, પણ પ્રમાર્જના કરતો નથી. (૪) પ્રશ્ન પ્રભાષ્ટિ ” પ્રત્યુપેક્ષા પણ કરે છે અને પ્રમાર્જના પણ કરે છે. આ ચોથા ભાંગાના પણે ચાર ભાંગી પડી શકે છે, કારણ કે પ્રત્યુપેક્ષણ અને પ્રમાર્જન દુષ્ટ રૂપે (ઉપગ રહિત પણે) અને સુડુ રૂપે (ઉપયોગ સહિત) પણ થાય છે. તે ચાર ભાંગા નીચે પ્રમાણે સમજવા. “સુબ્રત્યુતે દુખમાષ્ટિ” જે તે અસાવધાનીથી પ્રત્યુપ્રેક્ષા કરે છે અને અસાવધાનીથી પ્રમાર્જન કરે છે, તે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૫૫