________________
મનુષ્ય ક્ષેત્રમેં રહે હુવે પદાર્થ વિશેષકા નિરૂપણ
સયત અને અસયત વિષયક સૂત્રની પ્રરૂપણા સૂત્રકારે પહેલાં કરેલી છે. તે સૂત્રામાં સયત અસયત જે વસ્તુવિશેષ કહેવામાં આવેલ છે તેમને! વ્યતિકર સ’બધ અથવા સદ્ભાવ તા મનુષ્યક્ષેત્રમાં જ સંભવી શકે છે. તેથી હવે સૂત્રકાર મનુષ્યક્ષેત્રમાં રહેલા કેટલાક પઢાવશેષાતુ કથન કરે છે— તંબુદ્દીને ટ્રીને મંસ્ત વચÆ ” ઇત્યાદિ—
(6
સૂત્રાર્થ-જમૂદ્રીપ નામના આ દ્વીપમાં મન્દર પતની પૂર્વ દિશામાં વહેતી સીતા મહાનદીની ઉત્તર દિશામાં પાંચ વક્ષસ્કાર પર્વત આવેલા છે. તેમનાં નામ આ પ્રમાણે છે—(૧) માલ્યવાન, (૨) ચિત્રકૂટ, (૩) પદ્મકૂટ, (૪) નલિનકૂટ અને (૫) એકરોલ.
જખૂદ્રીપમાં આવેલા મન્દર પર્વતની પૂર્વ દિશામાં વહેતી સીતા મહાનદીની દક્ષિણુ દિશામાં પાંચ વક્ષસ્કાર પ°તા આવેલા છે. તેમનાં નામ આ પ્રમાણે છે-(૧) ત્રિકૂટ, (ર)વૈશ્રમણકૂટ, (૩) અંજન,(૪) માયાંજન અને (૫) સૌમનસ, જંબુદ્રીપના મન્દર પર્યંતની પશ્ચિમ દિશામાં આવેલી સીતેના મહાનદીની દક્ષિણ દિશામાં પાંચ વક્ષસ્કાર પવતા આવેલા છે. તેમનાં નામ આ પ્રમાણે છે—(૧) વિદ્યુત્પ્રભ, (૨) અ‘કાવતી, (૩) પદ્માવતી, (૪) આશીવિષ અને (૫) સુખાવહ.
જબૂદ્બીપના મન્દર પર્વતની પશ્ચિમ દિશામાં આવેલી સીતેાદા મહા નદીની ઉત્તર દિશામાં પાંચ વક્ષસ્કાર પવતા છે. તેમનાં નામ આ પ્રમાણે છે—(૧) ચન્દ્ર પત, (૨) સૂર પર્વત, (૩) નાત્ર પંત, (૪) દેવ પત અને (૫) ગન્ધમાદન પર્વત.
જ ખૂદ્વીપમાં આવેલા મન્દર પતની દક્ષિણ દિશામાં આવેલા દેવકુરુમાં પાંચ મહાહદ છે. તેમનાં નામ આ પ્રમાણે છે --(૧) નિષધ હદ, (૨) દેવકુરુ હૈદ, (૩) સૂર હૈદ, (૪) સુલસ હૈદ અને (૫) વિદ્યુત્પ્રભુ દ્વંદ.
જમ્મૂઠ્ઠીપના મન્ત્ર પર્વતની ઉત્તર દિશામાં આવેલા ઉત્તરકુરુમાં પણ નીચે પ્રમાણે પાંચ મહાહદ છે—(૧) નીલવત્ હદ, (૨) ઉત્તરકુરુ હદ, (૩) ચન્દ્ર હદ, (૪) અરાવણુ હૈદ અને (૫) માણ્યવત્ હદ.
સમસ્ત વક્ષસ્કાર પર્વતે સીતા અને સીતેાદા મહાનદીએની તરફ અને મન્દર પર્વતની તરફ ૫૦૦ ચૈાજન ઊંચા છે, અને તેમના ઉદ્વેષ ( જમીનની મંદરની ઊંડાઈ) ૫૦૦ ગબ્યૂતિપ્રમાણુ છે.
ધાતકીખડ દ્વીપના પૂર્વાધ માં મન્દર પર્વતની પૂર્વ દિશામાં સીતા મહા નદીની ઉત્તરે પાંચ વકાર પતા આવેલા છે. તેમનાં નામ આ પ્રમાણે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૪ ૬