________________
“ ત્રાોષના વાિ ” ઇત્યાદિ—
તે આરાપેણાના પ્રસ્થ પિત આદિ પાંચ ભેદ કહ્યાં છે. જે આરાપણા, આરાપ શીય અનેક પ્રાયશ્ચિત્તોના સદ્ભાવ હોયત્યારેલઘુમાસ, ગુરુમાસ આદિ પ્રાયશ્ચિ ત્તોમાંથી એક પ્રાયશ્ચિત્તની પ્રસ્થાપના રૂપ હોય છે, તે આરેાપણને ‘ પ્રસ્થા પિતા કહે છે. તથા જે કંઈ સાધુ માસગુરુ આદિ પ્રાયશ્ચિત્તને ચાગ્ય હાય છે, તે પહેલાં ગુરુનું વૈયાવૃત્ય કરે છે, તેથી જ્યાં સુધી વૈયાવૃત્તિની સમાપ્તિ થઈ જતી નથી, ત્યાં સુખી તેનું પ્રાયશ્ચિત્ત સ્થાપિત રહે છે, ત્યારબાદ તે પ્રાયશ્ચિત્ત કરે છે. આ રીતે આ આરાપણુાને ‘સ્થાપિતા ’ રૂપ કહેવામાં આવી છે. તથા જે આરાપણામાં ‘ઝેષ ' કરાતા નથી તે આરાપણાને કૃના આરાપણા ” કહે છે. ષનેા ભાવાથ નીચે પ્રમાણે છે—
.
16
મહાવીર પ્રભુના તીમાં છ માસ સુધીનું જ પ્રાયશ્ચિત્ત આપી શકાય છે. અપરાધીને છ માસથી વધારે માસનું પ્રાયશ્ચિત્ત આપી શકાતું નથી. ફ્ માસ કરતાં વધારે સમયનું પ્રાયશ્ચિત્ત આરેાપિત કરી શકાતું નથી. જેમ કાઈ પાત્રમાં જેટલું ધાન્ય સમાઈ શકે તેમ હાય એટલું જ ધાન્ય તેમાં ભરી શકાય છે, પરન્તુ જો તેથી વધારે ધાન્ય તેમાં નાખવામાં આવે તે તે પાત્રમાંથી બહાર નીકળી જાય છે, એજ પ્રમાણે છ માસથી વધારે માસના પ્રાયશ્ચિત્તની જે અનારાપણા છે, તેનું નામ જ “ ઝેષ ” છે, છ માસથી અધિક સમયના પ્રાયશ્ચિત્તને અભાવ હાવાને કારણે, તે આરેાપણા (છ માસના પ્રાયશ્ચિત્ત રૂપ આપણા) પૂર્ણ હાવાને કારણે તેને કુંના આરાપણા કહે છે, ' જેમાં છ મહીનાથી વધારે મહિમાનું પ્રાયશ્ચિત્તની આરાપણા કરવામાં આવતી નથી તે અપરિપૂર્ણ હાવાથી અકૃત્સ્ના આરાપણા કહેવાય છે, હાડહુડા મારાપણા ’ આ પ્રકારની છે—જે અપરાધીને લઘુમાસ, ગુરુમાસ આદિ પ્રાયશ્ચિત્તોમાંથી જે પ્રાયશ્ચિત્ત દેવાનું હોય, તે પ્રાયશ્ચિત્ત એ જ કાળે તે અપરાધીમાં આરોપિત કરવામાં આવે છે, તેથી તે આરોપણાને
,
66
tr
હાડહડા ” કહી છે. એટલે કે જેણે જે અપરાધ કર્યાં હોય તે અપરાધના પ્રાયશ્ચિત્તની એ જ સમયે જે આરે પણા કરવામાં આવે છે તેને
હાડહુડા આરેપણા ” કહી છે. ! સૂ, ૨૩ ||
"6
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૪૫