________________
માલ્યવાન્ ઈત્યાદિ નામ જમૂદ્રીપના પ્રકરણમાં ઉપર કહ્યા અનુંસાર સમજવા, પુષ્કરવરદ્વીપાધમાં અને પશ્ચિમમાં વક્ષસ્કારનું,હંદનું અને વક્ષસ્કાર પર્વતની ઊંચાઇનું કથત આગળના કથન પ્રમાણે જ સમજવું, સમયક્ષેત્રમાં પાંચ ભરત અને પાંચ અરવતક્ષેત્ર છે. ચતુઃસ્થાનકના બીજા ઉદ્દેશામાં તેમને વિષે જેવું કથન કરવામાં આવ્યું છે એવું જ કથન અહીં પણુ કરવું જોઇએ. આ રીતે “ પાંચ મન્દર અને પાંચ મન્દર ચૂલિકાએ છે, ” ત્યાં સુધીનું કથન ગ્રહણ કરવું જોઇએ. અહીં કેવળ એટલી જ વિશેષતા છે કે અહીં ઇકારના સદ્દભાવ નથી.
ટીકા-આ સૂત્રની વ્યાખ્યા સુગમ હવા છતાં પણુ અહીં' તેમનું થોડું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. વક્ષસ્કાર પવતાનુ ખીજુ નામ ગજદન્ત પશુ છે. તે પતાને વક્ષસ્કાર કહેવાનુ કારણ એ છે કે તે એ પહાડા એકત્ર થઈને તેમની વચ્ચેના ક્ષેત્રને ગાષ્ય ( અદૃશ્ય ) કરે છે. તે માલ્યવાન્ ગજદન્તની પ્રદક્ષિણા કરતા હૈાય એવી રીતે તેની ચારે દિશાઓમાં આવેલા છે. અહી ચાર સૂત્રા દ્વારા એવાં ૨૦ વક્ષસ્કાર પર્વતે પ્રકટ કરવામાં આવ્યાં છે. તથા દેવકુરુઓમાં નિષધ વધર પતથી ઉત્તર દિશામાં ૮૩૪/૪/૭ ચેાજનપ્રમાણુ અંતરે શીતાદા મહાનદીના પૂર્વ અને પશ્ચિમ તટપર વિચિત્રકૂટ અને ચિત્રકૂટ નામના એ પવતા છે. તે પ્રત્યેક પર્વતની ઊંચાઈ ૧ હજાર ચેાજનની છે. તેમના મૂળભાગની લંબાઈ-પહેાળાઇ ૧૦૦૦ ચાજનની અને શાભાગની લખાઈ-પહેાળાઈ ૫૦૦ ચાજનની કહી છે. તે બન્ને પ પ્રાસાદોથી મડિત છે. તે પતા વિચિત્રકૂટ અને ચિત્રકૂટ નામના દેવેના નિવાસસ્થાન રૂપ છે, આ બન્ને પર્વતથી આગળ જતા પૂર્વીક્ત આન્તય થી યુક્ત શીતેાદા મહાનદીના મધ્યભાગમાં રહેલું, દક્ષિણથી ઉત્તરમાં ૧૦૦૦ ચૈાજનના આયામ ( લખાઈ) વાળું અને પૂર્વથી પશ્ચિમમાં ૫૦૦ ચેાજનની પહેાળાઈવાળુ વેદિકા અને વનખ'ડયથી વેષ્ટિત એવું, અને ૧૦ ચેાજન સુધી ભૂમિમાં વિસ્તૃત એવું નિષધ નામનું મહાહદ છે. તે મડ઼ાહદ આઠ ચેાજન લાંબા, એક ચાજન પહેાળા, વિવિધ મણુિએથી યુક્ત, ૧૦ ચેાજનની નાલ. વાળા, અર્ધા ચેાજનની વિસ્તારવાળી અને એક કેશ ઊંચી એવી કણિકાથી યુક્ત અને જેના મધ્યભાગ નિષધ નામના દેવના નિવાસસ્થાન રૂપ ભવનથી વિભૂષિત છે એવા એક મહાપદ્મથી યુક્ત છે. તે મહાપદ્મ, તેના કરતાં અર્ધો પ્રમાણવાળા ૧૦૮ પદ્મોથી અને તે સિવાયના બીજા પણ અનેક લક્ષપદ્મોથી ઘેરાયેલું છે. તે પદ્મો સામાનિક આદિ દેવેના નિવાસસ્થાન રૂપ છે. એ જ પ્રમાણે દેવકુરુ હદ આદિ હું પણ તેમના જેવાં જ નામવાળા દેવેાના નિવાસસ્થાન રૂપ છે, અને ઉપર્યુક્ત આન્તય વાળા છે એમ સમજવું,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
४७