________________
અવર્ણવાદ કરનાર દુર્લભ બધિના ઉત્પાદક કમને બંધ કરે છે. તેમને અવર્ણવાદ કરનાર આ પ્રમાણે કહે છે-“દેવોનું અસ્તિત્વ જ નથી જે દે હોય તે કઈ વાર પણ આપણી નજરે કેમ પડતાં નથી? કદાચ તેઓનું અસ્તિત્વ માની લેવામાં આવે, તે તેમના દ્વારા આપણને શા લાભની પ્રાપ્તિ થવાની છે ? તેઓ રાતદિન કામભેગોનું સેવન કર્યા કરે છે, વિરતિનું પાલન તે કરતાં જ નથી, તેમની આંખોની પાંપણે તે અનિમિષ હોય છે (પલકારા રહિત હોય છે), તેઓ ચેષ્ટાઓથી રહિત હોય છે, પ્રવચનના કેઈ પણ કાર્યમાં તેઓ આવતા નથી, તેથી મૃત આદમીની જેમ કોઈ પણ કામના નથી.” દેવવિષયક આ આક્ષેપનું હવે નિરાકરણ કરવામાં આવે છે –
દેવોની સત્તા (પ્રભાવ) વિદ્યમાન છે, કારણ કે તેમના દ્વારા નિગ્રહ અને અનુગ્રહ થતે સાક્ષાત્ જોવામાં આવે છે. તેઓ કામમાં જે આસક્તિ ધરાવે છે, તે તે મેહનીય અને સાતવેદનીય કર્મના ઉદયથી જેવામાં આવે છે. કહ્યું પણ છે કેઃ “પરથસિદ્ધિ કોળી” ઈત્યાદિ
ચારિત્ર મોહનીય કર્મનો ઉદય રહે છે, તેથી તેમનામાં વિરતિને અભાવ રહે છે. દેવે સ્વાભાવિક રીતે જ અનિમિષ હોય છે, તથા અનુત્તર વિમાનનિવાસી જે દે છે, તેઓ કૃતકૃત્ય હોવાથી નિચેe (ચેષ્ટા રહિત) હોય છે. દેવ કાલના પ્રભાવથી અન્યત્ર તીર્થની ઉન્નતિ પણ કરે છે. આ પ્રકારનું આ પાંચમું કારણ છે. આ પાંચ કારણેથી જીપ દુર્લભ બધિવાળો બને છે.
હવે સત્રકાર એ વાત પ્રકટ કરે છે કે જીવ સુલભ બધિવાળે કેવી રીતે બને છે. “પંચદ્ધિ સાહિંઈત્યાદિ–
જીવ નીચેના પાંચ કારણોને લીધે સુલભ બધિતાના ઉત્પાદક કર્મને બન્ધ કરે છે--(૧) અહં તેને વર્ણવાદ કરવાથી એટલે કે તેમની સ્તુતિ કરવાથી જીવ સુલભ બોધિતાના સંપાદક કર્મને બધ કરે છે. અહં તેની સ્તુતિ જીવ આ પ્રમાણે કરે છે- “ નિરરાજોણgi ” ઈત્યાદિ-- અહંત પ્રભુ રાગદ્વેષને જીતનારા હોય છે, તેઓ સર્વજ્ઞ હોય છે, ઈન્દ્રો પણ તેમને મહિમા ગાય છે. તેમનાં વચન સર્વથા સત્ય જ હોય છે, તેઓ એ જ ભવમાં અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે.”
બીજું સ્થાન--અહત પ્રરૂપિત ધર્મને વર્ણવાદ કરનાર જીવ પણ સુલભ બાધિતાના સંપાદક કર્મને અન્ય કરે છે. અહત પ્રરૂપિત ધર્મને વિવાદ આ પ્રમાણે થાય છે. “રઘુવરાયજૂરો” ઈત્યાદિ-અહત પ્રરૂપિત ધર્મ વસ્તુઓને પ્રકાશિત કરવામાં સૂર્યના સમાન છે, તે અતિશય રૂપ રને
o-૧૨
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
३४