________________
સાગર છે. તે સમસ્ત સસારી જીવાના અને ખેા અન્ધુ છે, તે ગૃહસ્થ ધ અને મુનિધના ભેદથી બે પ્રકારને છે.
ત્રીજું સ્થાન––આચાય અને ઉપાધ્યાયના વણુવાદ કરવાથી જીવ સુલભ એધિવાળા બને છે. તેમની સ્તુતિ આ પ્રમાણે કરી શકાય “ લિ. નો àત્તિ નમો ” ઇત્યાદિ. “ જેએ નિષ્કામ ભાવે પરહિતના કાર્ય માં પ્રવૃત્ત રહે છે અને નિળ જ્ઞાનના દાતા છે, એવા આચાર્યો અને ઉપાધ્યાાને મન, વચન અને કાયથી મારાં વારવાર નમસ્કાર હો, ”
ચેાથુ’ સ્થાન—ચતુવ ણુ સઘના વર્ણવાદ કરવાથી પણ જીવ સુલભ એધિના સંપાદક કમ ના અન્ય કરે છે. ચતુર્વિધ સંધની આ પ્રમાણે સ્તુતિ કરવી જોઈએ- જે ચતુર્વિધ સંઘ તપ, નિયમ, સત્ય, સયમ, વિનય, આવ, ક્ષાન્તિ, મુક્તિ, આદિ ગુણાથી યુક્ત છે, અને જેણે શીલથી લેકને વશ કરેલ છે, એવા ચવિધ શ્રીસધના સદા જય હા. ”
સુલભ ખેાધિની
<i
પાંચમુ' સ્થાન—દેવાના વવા કરવાથી પણ જીવ પ્રાપ્તિ કરે છે. દેવાના વણુવાદ આ પ્રમાણે કરવા જોઇએ, घण्णा खलु ते સુવા ” ઈત્યાદિ. ધન્ય છે તે દેવાને કે જેએ વિષયેથી સદા વિમુખ રહે છે અને જિનેન્દ્ર ભગવાનની સમીપે શ્રુતચારિત્ર રૂપ ધર્માંનું શ્રવણ કરે છે, અને તીર્થની પ્રભાવના કરે છે. ” આ પ્રકારનું પાંચમું સ્થાન છે. આ પ્રકા રતા આ પૂર્વોક્ત પાંચ કારણેાથી જીવ સુલભ ખેાધિવાળા થાય છે. અહીં સ્થાન અને સ્થાનીમાં અભેદ ગણીને સ્થાનીના જ સ્થાન રૂપે નિર્દેશ કરવામાં માન્યા છે, ॥ સુ. ૧૬ ॥
ܕ
હવે સૂત્રકાર સયતાસયત વિષયક “ ૨ સિંઢાળા' થી લઈને • ગોળા ' પતના સાત સૂત્રાનું કથન કરે છે.
“ 'જ્ પત્તિસઢીના વત્તા ” ઈત્યાદિ
ટીકા
કાચબાની જેમ ઇન્દ્રિયાનું ગેપન કરનારા શ્રોત્રેન્દ્રિય પ્રતિસ‘લીન આદિના ભેદથી પાંચ પ્રકારના કહ્યા છે. અપ્રતિ સલીનના પણ શ્રોત્રેન્દ્રિય અપ્રતિસ’લીન આદિ પાંચ ભેદ કહ્યા છે. સંવરના પણ શ્રોત્રેન્દ્રિય સ`વર આદિ પાંચ ભેદ કહ્યા છે. અસ`વર પણ શ્રોત્રેન્દ્રિય અસવર આઢિના ભેદથી પાંચ પ્રકારના કહ્યો છે. અહીં જે શ્રોત્રેન્દ્રિય આદિ રૂપે કમ કહેવામાં આવ્યા છે તે ક્રમ તે તે ઇન્દ્રિયાના થયેાપશમની બહુલતાને અનુલક્ષીને કહ્યો છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૩૫