________________
પ્રાપ્તિ માટે ચારિત્ર જ સાક્ષાત ઉપકારી થઈ પડે છે-દાનમાં સાક્ષાત ઉપકારિતાને સદ્ભાવ નથી. તેમાં તે પરમ્પરા રૂપે જ ઉપકારિતા આવે છે. તેથી દાન કરતાં ચારિત્ર જ શ્રેયસ્કર છે.
- ત્રીજું કારણુ--આચાર્ય અથવા ઉપાધ્યાયને અવર્ણવાદ કરનાર જીવા પણ દુર્લભ બધિના ઉત્પાદક કર્મને બન્ધ કરે છે. આચાર્યને બાલ કહીને તેમને અવર્ણવાદ કર જોઈએ નહીં. વાળ સફેદ થઈ જવાથી જ માણસ વૃદ્ધ થતું નથી. ખરી રીતે તે જે જ્ઞાન આદિમાં વૃદ્ધિ પામ્યો હોય છે, એ જ વૃદ્ધ છે. કહ્યું પણ છે કે-“રારા વિશે બે સુવુલોવેરા”
ચેથું કારણુ–સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુવિધ સંઘની નિન્દા કરવી તે ચાતુર્વણ (ચતુવિઘ) સંઘને અવર્ણવાદ છે. “આ સંઘ કે છે કે જે અમાર્ગને પણ માર્ગ ગણે છે !” આ પ્રકારના વચને દ્વારા સંઘની નિન્દા કરનાર દુર્લભધિતાના ઉત્પાદક કર્મને બન્ધ કરે છે. ખરી રીતે તે ચતુર્વિધ સંઘ જ્ઞાનાદિ ગુણોના સમુદાય રૂપ જ હોય છે, તેથી તે કદી પણ અમાને માગ રૂપે માનતું નથી. તે તે તીર્થંકર આદિ દ્વારા પ્રવર્તિત માર્ગે જ ચાલતું હોય છે. તેથી તેને અમાર્ગ ગણવે તે તેને અવર્ણવાદ જ કરવા બરાબર છે.
પાંચમું કારણ –જે માણસ વિપકવ તો બ્રહ્મચર્યવાળા દેવેની નિન્દા કરે છે, તે પણ દુર્લભ બધિતાના ઉત્પાદક કમને બન્ધ કરે છે. ભવાન્તરમાં જેમનું તપ અને બ્રહ્મચર્ય વિપકવ થયેલું છે. વિશેષ રૂપે પરિપકવ થયેલું છે સત્કૃષ્ટ રહેલું છે અથવા જે તપ અને બ્રહ્મચર્ય હેતુક દેવાયુષ્ઠાદિ કર્મને જેમને ઉદય થયે છે એવા દેને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪