________________
પાંચ પ્રકારની હાય છે. તેમાં રજોહરણ, સુખશ્રિકા આફ્રિની જે પરિજ્ઞા છે, તેને ઉપધિ રિજ્ઞા કહે છે. સયમ યાત્રાના નિર્વાહને માટે જે સ્થાનનો આશ્રય લેવામાં આવે છે તે સ્થાનનું નામ ઉપાશ્રય છે. તે ઉપાશ્રયની જે પરિજ્ઞા છે તેને ઉપાશ્રય પરિજ્ઞા કહે છે. મેાહનીય કમનાં પુદ્ગલેના ઉદયને લીધે ઉત્પન્ન થયેલ ક્રેાધ, માન, માયા અને લેભરૂપ જીવતું જે પરિણામ છે તેને કષાય કહે છે. તે કષાયાની જે પરિજ્ઞા છે તેને કષાય પરિજ્ઞા કહે છે. મન, વચન અને કાયરૂપ યેગાની જે રિજ્ઞા છે તેને ચાગ પરિણા કહે છે. તથા ભાત આદિ રૂપ અશનની અને પ્રાસુક જલાદિ રૂપ પાનની જે પિરણા છે તેને ભક્તપાનપરિજ્ઞા કહે છે. ! સૂ, ૧૦ ॥
વ્યવહારકા નિરૂપણ
આ પરિજ્ઞા વ્યવહારવાળામાં હોય છે. તેથી હવે સૂત્રકાર યંત્રારની પ્રરૂપણા કરે છે. 4 પંચ વવદ્યારે વળત્તે " ઈત્યાદિ
ટીકા”-વ્યવહ રના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યાં છે—(૧) આગમ, (૨) શ્રુત (૩) આજ્ઞા. (૪) ધારણા અને (પ) જીત.
વ્યવહાર મે ક્ષ ભિલાષીએની પ્રવૃત્તિ અને નિવૃત્તિ રૂપ હોય છે
આ વ્યવહારનો હેતુ જ્ઞાનવિશેષ હોય છે. તેથી તે વ્યવહાર રૂપ છે. તેના આગમ વ્યવહ ર આદિ જે પાંચ આવ્યા છે, તેમનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-
જ્ઞાનવિશેષ પણ પ્રકાર કહેવામાં
જેના દ્વારા પદાર્થોને જાણુવામાં આવે છે, તે આગમ વ્યવહાર છે. તે આગમ વ્યવહારના નીચે પ્રમાણે ૬ ભેદ પડે છે--(૧) કેવલજ્ઞાન, (૨) મતઃ *વજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) ચૌદ પૂર્વ, (૫) દસ પૂર્વ અને (૬) નવ પૂ. આ નવાદિ પૂર્વી સિવાયનાં જે આચારાંગ આદિ છે, તેએ શ્રુતરૂપ છે. જો કે નાદિ પૂર્વ પશુ શ્રુતરૂપજ છે, પરન્તુ અતીન્દ્રિય અ જ્ઞાનના હેતુ હોવાને કારણે સાતિશય હાવાથી કેવળજ્ઞાનની જેમ તેએમાં આગમનો વ્યપદેશ થાય છે. ગીતાની આગળ ગૂદા પદે ક્રૂરા અન્ય દેશસ્થિત ગીડાથની પાસે નિવેદનને નિમિત્તે જે અતિચારાનું આલેાચન છે, તથા ગીતાથ સાધુ દ્વારા પણ એ જ પ્રકારે જે શુદ્ધિ અપાય છે તેનું નામ આજ્ઞા છે. દ્રવ્યાદિકની
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
२२