________________
કિના બધાં જ કરતાં નથી પણ માત્ર મનુષ્યો જ કરે છે. મનુષ્યમાં પણ ૧૧, ૧૨ અને ૧૩ માં ગુણસથાનવાળા મનુષ્ય એટલે કે ઉપશાત મોહ, ક્ષીણ મેહ અને સગી કેવલી, એ ત્રણ જ અિર્યાપથિકી ક્રિયા કરતા હોય છે. એ જ વાત “ga મા વિ જેવા સ્થિ'' આ સૂત્રપાઠ દ્વારા વ્યક્ત થઈ છે. કિયાની વિસ્તૃત વ્યાખ્યા આ સૂત્રના કિસ્થાનકના પહેલા ઉદેશામાં આપવામાં આવી છે તે જિજ્ઞાસુ પાઠકે એ ત્યાંથી તે વાંચી લેવી. એ સૂ. ૯ |
આ રીતે કર્મબન્ધનના કારણભૂત ક્રિયાઓનું નિરૂપણ કરીને હવે સૂત્ર કાર એ જ કર્મની નિર્જરાના ઉપાયરૂપ પરિજ્ઞાનું કથન કરે છે.
નિર્જરાકે ઉપાયભૂત પરિજ્ઞાકા નિરૂપણ
પંધિ પિન્ના પત્તા 'ઈત્યાદિટીકાથ–પરિણા પાંચ પ્રકારની કહી છે– (૧) ઉપધિ પરિણા, (૨) ઉપાશ્રય પરિજ્ઞા (૩) કષાય પરિજ્ઞા, (૩) યોગ પરિણા અને (૫) ભક્તમાન પરિજ્ઞા.
જેના દ્વારા જાણવામાં આવે છે તે પરિજ્ઞા છે. કલ્પનીય અને અકલ્પ. નીય વસ્તુના સ્વરૂપના જ્ઞાનરૂપ તે પરિજ્ઞા હોય છે, અને આ પ્રકારના જ્ઞાનપૂર્વક જે પ્રત્યાખ્યાન થાય છે, તે પ્રત્યાખ્યાન રૂપ તે હોય છે. તે પરિજ્ઞા દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારની હોય છે. અનુપયુક્ત આત્માની જે પરિણા હોય છે તેને દ્રવ્યપરિશ્તા કહે છે, અને ઉપયુક્ત આત્માની જે પરિજ્ઞા હેય છે તેને ભાવપરિણા કહે છે. કહ્યું પણ છે કે
“મારા જ્ઞાન ઈત્યાદિ–
પ્રત્યાખ્યાન ભાવથી થાય છે, તે કારણે ભાવપરિજ્ઞા જ્ઞાનરૂપ હેય છે. દ્રવ્યપરિજ્ઞાના સચિત્ત, અચિત્ત અને મિશ્ર એવાં ત્રણ ભેદ પડે છે, અને ભાવ પરિસ્સાના જ્ઞપરિણા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા નામના બે ભેદ પડે છે. દ્રવ્ય અને ભાવરૂપ મુખ્ય બે ભેદેવાળી આ પરિજ્ઞા ઉપધિ આદિના ભેદથી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૧