________________
પ્રવૃત્તિરૂપ આત્માને જે વ્યાપાર છે તેને પ્રયોગ કહે છે, અને એ જ પ્રયોગ ક્રિયા છે. હવે સમુદાન ક્રિયાનો અર્થ સ્પષ્ટ કરવામાં આવે છે–
પ્રયોગક્રિયા દ્વારા એક રૂપે ગ્રહણ કરાયેલ કર્મવર્ગણાઓને જે પ્રકૃતિઅન્ય આદિ રૂપે વિભાગ થાય છે, અને તેમાં પણ દેશઘાતિ અને સર્વઘાતિ રૂપ જે વિભાગો પડે છે. તેનું નામ સમુદાન ક્રિયા કહે છે. જેમકે કઈ જીવે પ્રગક્રિયા દ્વારા કાર્માણ વણાઓને સામાન્ય રૂપે બન્ધ કર્યો. તેમાંથી કેટલીક વણઓને જ્ઞાનાવરણીય આદિ રૂપે પ્રકૃતિબન્ધ થયે. હવે તેનું જે મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ અને મનઃ પર્યાવજ્ઞાનાવરણ રૂપે જે જે પરિણમન થયું છે તે દેશદ્યાતિ રૂપે તેને પ્રતિબંધ છે. અને જે કેવળજ્ઞાનાવરણ રૂપે તેનું પરિણમન છે, તે સર્વઘાતિ રૂપે પ્રતિબન્યા છે. એ જ આ સમુદાને કિયાનો ભાવાર્થ છે અથવા સમુદાન એટલે જનસમૂહ. તે જનસમૂહની જે ક્રિયા છે તેને સમુદાન ક્રિયા કહે છે.
એથિકી ક્રિયા–“રણ” એટલે ગમન. તે ઈરણને જ ઈર્યા કહે છે. જે માર્ગે થઈને ગમન કરવાનું હોય તે માર્ગને “ઈપથ” કહે છે. તે ઈર્યાપથમાં જે ક્રિયા થાય છે, તેને પથિકી ક્રિયા કહે છે. આ અર્યાપથિકી ક્રિયા ઉપશાન્ત મોહ, ક્ષીણુમેહ અને સગી કેવલીઓ દ્વારા જ થાય છે. તેનું કારણ માત્ર એગ જ હોય છે. આ કથનનો ભાવાર્થ નીચે પ્રમાણે છે
જો કે ઈનો અર્થ ગમન છે, પણ આ અર્થ તે માત્ર વ્યુત્પત્તિ લભ્ય અર્થ જ છે, કારણ કે ઈર્યાપથ જે ક્રિયા હોય છે તે કેવળ યોગથી જ થાય છે. તેથી અહીં ઈર્યાને અર્થ ગ લેવું જોઈએ, જેમ કેરા ઘડા ઉપર રજ આદિ જામતું નથી, કદાચ તેના પર રજ પડી હોય તે પણ તે પવન આદિ વડે ઊડી જાય છે, એ જ પ્રમાણે ગજન્ય ઈર્યાપથ ક્રિયા દ્વારા ગૃહીત કર્મ પુદ્ગલ કષાયને અભાવે આત્મા સાથે ચેટી જતાં નથી, આવતાં સાથે જ તેઓ આત્માથી અલગ થઈ જાય છે. તેથી ૧૧ માં, બારમાં અને તેમાં ગુણસ્થાનવાળા જીવો આ ક્રિયા કરે છે, એમ કહેવામાં આવ્યું છે. ઈપથ કિયા દ્વારા આવેલું જે કર્મ હોય છે, તે સાતાદનીય બન્યરૂપ હોય છે, અને તેની માત્ર એક સમયની જ સ્થિતિ હોય છે. આ પાંચ કિયાએ ૨૪ -
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪