________________
નીચે પ્રમાણે પાંચ પ્રકારની ક્રિયાઓ પણ હોય છે–(૧) નૈષ્ટિકી, (૨) આજ્ઞાનિકા, (૩) વૈદરણિકા, (૪) અનાજોગ પ્રત્યયા અને (૫) અનવકાંક્ષા પ્રત્યયા. પથ્થર આદિને ફેકવાથી નૈસૃષ્ટિકી ક્રિયા થાય છે. જે કિયા આદેશ સાથે સંબંધ રાખતી હોય છે અથવા પોતે જ આજ્ઞાપન રૂપ હાય છે તને આજ્ઞાપની અથવા આજ્ઞાપનિકા કિયા કહે છે. જો અને અને પરની પ્રેરણાથી મારનારને કે વ્યથા પહોંચાડનારને આ ક્રિયા લાગે છે. જીવન અને અજીનું વિદારણ કરનાર વડે વિદાર કિયા થતી હોય છે.
જે કિયા અજ્ઞાનને કારણે થાય છે, તે ક્રિયાને અનાગ પ્રત્યયા કિયા કહે છે. અનાભોગ એટલે અજ્ઞાન વગેરે. આ અનાગ જ જે ક્રિયાનું કારણ હોય છે. એવી ક્રિયાને અનાગ પ્રત્યયા ક્રિયા કહે છે. અજ્ઞાનથી પાત્રાદિ ઉઠાવનાર કે મૂકનારને આ કિયા લાગે છે. પિતાના શરીર આદિ સંબંધી અનપેશ્વાને કારણે જે કિયા થાય છે, તે કિયાને અનવકાંક્ષા પ્રત્યયા કિયા કહે છે.' આ ક્રિયા તેના દ્વારા થાય છે કે જેને આલોક અને પરલેક સંબંધી ઉપાથની પરવા હોતી નથી. નારકોથી લઈને વૈમાનિકે પર્યન્તના ૨૪ દંડકના સમસ્ત જેમાં આ પાંચે કિયાઓનો સદ્દભાવ હોય છે. ૪
ક્રિયાના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે–(૧) પ્રેમ પ્રત્યયા, (૨) ઢવ પ્રત્યયા, (૩) પ્રયોગ ક્રિયા, (૪) સમુદાન ક્રિયા અને (૫) એર્યાપથિકી કિયા. જે ક્રિયામાં પ્રેમ-રાગ કારણરૂપ હેય છે તે ક્રિયાને પ્રેમ પ્રત્યય ક્રિયા કહે છે. એટલે કે રાગજન્ય જે ક્રિયા હોય છે તેને પ્રેમપ્રત્યયા ક્રિયા કહે છે. જે ક્રિયામાં અપ્રીતિ કારણરૂપ હોય છે, અથવા જે ક્રિયા દ્વેષજન્ય હેય છે, તેને દ્વેષપ્રત્યયા કિયા કહે છે. વીર્યાન્તરાય કર્મના પશમથી આવિર્ભત વીથી યુક્ત આમે દ્વારા જે વ્યાપાર કરાય છે, તેનું નામ પ્રગ છે. તે પગ મન, વચન અને કાયરૂપ હોય છે. એટલે કે મન, વચન અને કાયની
જય૦૭
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪