________________
૪૦, ૩૦, ૨૦ પહેલી કક્ષા
હજાર દેવા છે, એજ પ્રમાણે સનત્કુમારથી લઈને અચ્યુત પર્યન્તના ઇન્દ્રોની પાદાતાનીકાધિપતિની સેનાની પ્રથમ કક્ષામાં અનુક્રમે ૭૨, ૭૦, ૬૦, ૫૦, અને ૧૦ હજાર સૈનિકે છે. દરેકની મીજી કક્ષામાં સૈનિકસ ખ્યા કરતાં ખમણી સમજવી. એજ પ્રમાણે સાતમી કક્ષા સુધીની કક્ષાએમાં આગલી કક્ષા કરતાં ખમણી સખ્યા સમજવી, ખીજી કરતાં ત્રીજીમાં ખમણી, ત્રીજી કરતાં ચાથીમાં ખમણી, ચેાથી કરતાં પાંચમીમાં ખમણી, પાંચમી કરતાં છઠ્ઠીમાં ખમણી અને છઠ્ઠી કરતાં સાતમી કક્ષામાં ખમણી સૈનિકસખ્યા સમજવી. ૫ રૂ. ૪૪ ॥
આ બધું કથન વચન વડે જ સમજાવી શકાય છે, તેથી હવે સૂત્રકાર વચનના ભેદેતુ નિરૂપણ કરે છે-“ સર્જાશે વચવિષ્ઠવ વળત્તે ' ઇત્યાદિ—
સાત પ્રકારકે વચનવિકલ્પોંકા નિરૂપણ
વચનવિપ ( વચનતા પ્રકારા) સાત કહ્યા છે–(૧) આલાપ, (૨) અનાલાપ, (૩) ઉલાપ, (૪) અનુલ્લાપ, (૫) સલાપ, (૬) પ્રલાપ અને (૭) વિલાપ અલ્પ ભાષણને આલાપ કહે છે. કુત્સિત ભાષણ કરવું' તેનું નામ અનાલાપ છે. અહીં ‘ અન્ ’ ઉપસર્ગ કુત્સિત અમાં અથવા અલ્પામાં વપરાયા છે. જાજા વળતમુજીાવ: '' કાકુ પૂર્વક ( કાકલૂી પૂર્વક વર્ણન કરવું તેનુ' ન મ ઉલ્લાપ છે,
66
'
અનુજાો મુદુર્ગાષા: ” વારવાર મેલ્યા કરવું તેનુ' નામ અનુલાપ છે. “ સંજ્ઞાો માળ મિથઃ ” પરસ્પરની સાથે વાતચીત કરવી તેનું નામ સલાપ છે. અનક વાત કરવી તેનું નામ પ્રલાપ છે—કહ્યું પણ છે કે “ પ્રોડનર્થમાવળમ્ '' પ્રલાપ જ જ્યારે અનેક પ્રકારના હાય છે, ત્યારે તેનું નામ વિલાપ અથવા વિપ્રલાપ થઈ જાય છે. ! સૂત્ર ૪૫ ૫
१. काक्वा वर्णनमुल्लापः, २ अनुलापो मुहुर्भाषाः ३ संलापो भाषण मिथः ४ प्रलापोऽनर्थं भाषणम्.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૮૪