________________
માહેન્દ્ર, લાતક, સહસ્ત્રાર પ્રાકૃત, અયુત અને ઔદીએન્દ્રોની સાત સેનાઓ અને સાત સેનાધિપતિઓનાં નામ ઈશાનેદ્રની સાત સેના અને સાત સેનાધિપતિઓનાં નામ પ્રમાણે જ સમજવા. એજ વાત સૂત્રકારે “ =ા પંજા પર્વ જ્ઞાવ અદgયાસ વિ થવું” આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે.
આનત અને પ્રાકૃત, આ બે દેવલેક અનુક્રમે પ્રાકૃત અને અચુત ઈન્દ્રોને આધીન છે. તેથી જ દાક્ષિણાત્ય ઈન્દ્રો ચાર જ કહેવામાં આવ્યા છે. છે . ૪૩
અમરેન્દ્રાદિકોને પાદાતાનીક ઔર ઉનકે અનીકાધિપતિયોં કા નિરૂપણ
ચમેન્દ્ર આદિના જે પદાતાનીકાધિપતિ (પાયદળના સેનાધિપતિ) છે, તેને અધીન જે પદાત (પાયદળ) શ્રેણિ સંખ્યા એ છે તેમનું તથા પ્રત્યેક શ્રેણિસ્ય સૈનિકોની સંખ્યાનું નિરૂપણ હવે સૂત્રકાર નીચેના સૂત્ર દ્વારા કરે છે
“મારા જ કરિ અસુરકુમારશ્નો” ઈત્યાદિ–(સૂ. ૪૪). ટીકાર્ચ–અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરના પદાતાનીકાધિપતિ કેમની સેનાની સાત કક્ષાએ (શ્રેણીઓ) કહી છે. પદાતિ સેનાની પંક્તિને કક્ષા કહે છે. તે સાત કક્ષાએ નીચે પ્રમાણે કહી છે–પ્રથમાથી લઈને સપ્તમી પર્યરતની સાત કક્ષાએ અહીં સમજી લેવી. પ્રત્યેક કક્ષામાં સિનિકોની સંખ્યા નીચે પ્રમાણે કહી છે. પહેલી કક્ષામાં ૬૪ હજાર, બીજીમાં ૧ લાખ ૨૮ હજાર, ત્રીજમાં ૨ લાખ ૫૬ હજાર, ચેથીમાં પાંચ લાખ બાર હજાર પાંચમીમાં ૧૦ લાખ ૨૪ હજાર, છઠ્ઠીમાં ૨૦ લાખ ૪૮ હજાર અને સાતમીમાં ૪૦ લાખ ૯૬ હજાર સિનિકે હેય છે, એમ સમજવું
હવે ઉત્તર દિશાના ભવનપતિઓના બલિ નામના ઈન્દ્રને જે મહાક્રમ નામને પાતાનીકાધિપતિ છે તેની સેનાની જે સાત કક્ષાઓ છે તેમાંની પ્રત્યેક કક્ષામાં કેટલા સૈનિકે છે તે પ્રકટ કરવામાં આવે છે- મહાક્રમની પહેલી કક્ષામાં ૬૦ હજાર દેવે ( સિનિક) છે. “તે સં જેવ” અહીં પણ આગલી કક્ષા કરતાં પાછલી કક્ષામાં બમણાં બમણું સિનિકો કહેવા જોઈએ જેમ કે બીજીમાં ૧ લાખ ૨૦ હજાર, ત્રીજીમાં બે લાખ ૪૦ હજાર, ચેથીમાં જ લાખ ૮૦ હજાર, પાંચમી માં ૯ વાખ ૬૦ હજાર, છકૂમાં ૧૯ લાખ ૨૦ હજાર અને સાતમીમાં ૩૮ લાખ ૪૦ હજાર સૈનિકે છે, એમ સમજવું જોઈએ.
ધરણને જે ભદ્રસેન નામને પાદાતાનીકાધિપતિ છે તેની પાયદળ સેનાની
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૮૨