________________
ઈન્દ્રોની સેનાએ અને સેનાધિપતિઓનાં નામ ધરણી સેનાએ અને સેના ધિપતિઓનાં નામ પ્રમાણે જ સમજવા
વેણુદાલિ, હરિસહ, અગ્નિમાણવ, વશિષ્ઠ, જલપ્રભ, અમિતવાહન, અને પ્રભંજન અને મહાદેષ, આ આઠ ઉત્તર દિશાને ભવનપતિઓના ઈન્દ્રોની સેનાઓ અને સેનાધિપતિઓનાં નામ પ્રમાણે સમજવા. આ પ્રકારે ભવનપતિઓના ઈન્દ્રોના સાત અનીક અને અનીકાધિપતિઓનાં નામ પ્રકટ કરીને હવે સૂત્રકાર કલ્પદ્રોના સાત અનીકે અને સાત અનીકાધિપતિઓનું કથન કરે છે.
છે, સાર” ઈત્યાદિ –
દક્ષિણ દિશાના શક નામના ઈન્દ્રની પાસે સાત અનીકે (સેનાએ) અને સાત અનેકાધિપતિઓ છે. તેની સાત સેનાઓનાં નામ તે ચમરની સેના જેવાં જ છે, પરંતુ એથી સેનાનું મહિષાનીકને બદલે વૃષભાનીક સમજવું. તે સાત સેનાઓનાં નામ આ પ્રમાણે કહ્યાં છે–પદાતાનીકનો અધિપતિ હરિગમેષ દેવ છે, પીઠાનીકને અધિપતિ વાયું છે, કુંજરાનીકને અધિપતિ ઐરાવત, વૃષભાનીકનો અધિપતિ દામદ્ધિ, રથાનીકને અધિપતિ માઠર, નાટયાનીકને અધિપતિ વેત અને ગન્ધનીકને અધિપતિ તુમ્બુરુ છે.
ઉત્તર દિશાના ઈશાન નામના ઈન્દ્રની પાસે પણ સાત સેનાઓ અને સાત સેનાધિપતિઓ છે તેની સાત સેનાઓનાં નામ શકની સાત સેનાઓનાં નામ પ્રમાણે જ સમજવા. તે સેનાઓના સેનાધિપતિઓનાં નામ નીચે પ્રમાણે સમજવા
પાતાનીકને સેનાધિપતિ લઘુપરાક્રમ છે, પીઠાનીકને (હયદળને) અધિપતિ મહાવાયુ છે, વૃષભાનીકને અધિપતિ મહાદામદ્ધિ છે, કુંજરાનીને (હસ્તિકદળને) અધિપતિ પુષ્પદન્ત છે, રથાનીક અધિપતિ મહામાઠર છે, નાટ્યાનીકને અધિપતિ મહાત છે અને ગર્વીનીકને અધિપતિ રતિ છે.
સનકુમાર, બ્રહ્મ, અને શુક આ ત્રણ દાક્ષિણાય ઈન્દ્રની સાત સેનાએ અને સાત સેનાધિપતિઓનાં નામ શકની સાત સેનાઓ અને સાત અનીકાધિ. પતિઓનાં નામ પ્રમાણે જ સમજવા.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૮૧