________________
ગીતયશસ છે. અહીં “ચાવત્ ” પદથી પીડાનીક, કુંજ રાનીક અને મહિષાનીકના અધિપતિઓનાં નામ ગ્રહણ કરાયા છે. તેમનાં નામે અહીં ઉપર આપી દેવાણાં આવ્યાં છે.
નાગકુમારેદ્ર, નાગકુમારરાજ ધરણની સાત સેનાઓ અને તે સેનાઓના સેનાપતિઓનાં નામ નીચે પ્રમાણે છે
ધરણની સાત સેનાઓના નામ તે ચમરની સેનાઓનાં નામ પ્રમાણે જ સમજવા હવે તે સાતે સેનાઓના સેનાધિપતિઓનાં નામ પ્રકટ કરવામાં આવે છે
તેની પાદાતાનીક (પાયદળ સેના)ના અધિપતિનું નામ રુદ્રસેન છે, (કેઈ કઈ શાસ્ત્રોમાં તેનું નામ ભદ્રસેન પણ આપ્યું છે) પીડાનીકને અધિપતિ યશોધર છે, કુંજરાનીક અધિપતિ સુદર્શન છે, મહિષાનીકને અધિપતિ નીલકંઠ છે. રથાનીકને અધિપતિ આનન્દ છે, નાટ્યાનીકનો અધિપતિ નન્દન છે. અને ગર્વીનીકને અધિપતિ તેતલી છે
ઉત્તર દિશાના અધિપતિ ભવનપતિઓના ભૂતાનન્દ નામના ઈન્દ્રને પણ સાત સેનાઓ અને સાત સેનાધિપતિ છે. તેની સેનાઓનાં નામ ચમરની સેનાઓનાં નામ પ્રમાણે જ સમજવા, પણ સેનાધિપતિઓનાં નામ નીચે પ્રમાણે સમજવા
પદાતાનીકને અધિપતિ દક્ષ, પીઠાનીકને અધિપતિ સુગ્રીવ, કુંજરાનીકને અધિપતિ સુવિક્રમ, રથાનીકને અધિપતિ નન્દસર, મહિષાનીકને અધિપતિ શ્વેતકંઠ, નાટ્યાનીકને અધિપતિ રતિ અને ગન્ધર્વોનીક અધિપતિ માનસ છે.
ધરણ અને ભૂતાનના જેવી જ ઘેષ અને મહા ઘેષ પર્વતના ઈન્દ્રોની સાત સેનાઓ સમજવી અને તે સેનાઓના સાત સેનાનીક (સેનાધિપતિઓ) સમજવા. આ કથનનું તાત્પર્ય એ છે કે-વેણુદેવ, હરિકાન્ત, અગ્નિશિખ, પૂર્ણ જલકાન્ત, અમિતગતિ, વેલમ્બ અને શેષ, આ આઠ દક્ષિણાત્ય ભવનપતિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪