________________
પ્રમાણે છે (૧) પાદાતાનીક, (૨) પીડાનીકા (૩) કુંજરાનીક, (૪) મહીષાનીક, (૫) રથાનીક (૬)નાટ્યાનીક અને ગધવનીક. પાયદળ સેનાને પાદાતાનીક કહે છે, ઘોડેસ્વાર થઈને જનારી સેનાનું નામ પીઠાનીક છે. હાથીઓ પર આરોહણ કરીને લડવા જનારી સેનાનું નામ કુંજરાનીક છે. પાડાઓની સેનાનું નામ મહીષાનીક છે. માં બેસીને લડવા જનારી સેનાનું નામ રથાનીક છે. નકોના સમૂહનું (સેના સમૂહનું) નામ નાટ્યાનીક છે. ગંધર્વોની સેનાનું નામ ગનીક છે. આ સાતે સેનાઓના અધિપતિઓનાં નામ હવે પ્રકટ કરવામાં આવે છે–પાદાતાનીક ( પાયદળ ) સેનાને સેનાધિપતિ ક્રમ નામ દેવ છે પઠાનીકને કુંજરાનીક, મહિષાનીકનો, કોણ કોણ અધિપતિ છે? એ વાત જાણવા માટે પાંચમું સ્થાનક જેવું જોઈએ એ વાત કહેવા માટે સૂત્રકારે “ઘડ્યું ના ઉમgછે કાર” પીઠાનીકથી લઈને રથાનીક પર્યન્તની સેનાઓના અધિપતિઓનાં નામ પાંચમા સ્થાનકમાં આપવામાં આવ્યા છે. પીઠાનીકને અધિપતિ સૌદામી, કુંજરાનીકનો અધિપતિ કુન્થ, મહિષાની અને અધિપતિ લેહિતાક્ષ અને રથાનીકનો અધિપતિ કિન્નર છે. નાટ્યાનીકને અધિપતિ રિષ્ટ છે અને ગન્ધર્વોનીકને અધિપતિ ગીતરતિ છે.
વૈરાગનેન્દ્ર વૈરેચરાજ બલિ કે જે ઉત્તર દિશાના ભવનપતિ દેવોને ઈન્દ્ર છે, તેને પણ સાત અનીક અને સાત અનીકાધિપતિઓ છે. તેના અનીકે (સેનાએ)નાં નામ તે ચમરની સેનાઓનાં નામ જેવા જ સમજવા, પરંતુ તેના અનીકાધિપતિઓનાં નામ નીચે પ્રમાણે સમજવા-પાદાતાનીકનો અધિપતિ મહામ નામનો દેવ છે, પીઠાનીકને અધિપતિ મહાસૌઢામ છે, કુંજરાનીકને અધિપતિ માલકાર છે, મહિષાનીકને અધિપતિ મહાલોહિતાક્ષ છે, રથાનીકના અધિપતિ કિપુરુષ છે, નાટ્યાનીકને અધિપતિ મહારિષ્ટ છે અને ગધતીકને અધિપતિ
શ્રી સ્થાનાંગ સૂત્રઃ ૦૪
૨ ૭૯