________________
છે. વાયવ્ય દિશામાં જાય છે, ત્યાર બાદ નીચે વાયવ્ય દિશામાં જાય છે. આ ગતિ ત્રણ સમયવાળી હાય છે, અને તે ત્રસનાડીની અંદર કે, બહાર થાય છે, મા ણિના આકાર (Z) કૌ'સમાં અતાવ્યા પ્રમાણે હોય છે, જે ગતિ એક દિશામાં અંકુશના જેવા આકારની હેાય છે, તેને ‘ એકત ખા' કહે છે. આ ગતિ વડે જીવ અથવા પુદ્દલ ત્રસનાડીના વામપાર્શ્વ આદિમાં થઇને તે ત્રસ્રનાડીમાં પ્રવેશ કરે છે અને તેમાંથી જ જઇને તેના વામપાર્શ્વ આદિમાં ઉત્પન્ન થાય છે. એવી તે ગતિનું નામ ‘ એકતઃખા ’ છે, તેના આકાર ( – ) કૌ’સમાં મૃત વ્યા પ્રમાણે હાય છે.
દ્વિધાત:ખા-જે ગતિ ખન્ને દિશામાં અકુશના આકાર જેવી હાય છે, તેને દ્વિઘાત: ખા ' કહે છે. જીવ અથવા પુદ્ગલ ત્રસતાડીના વામપાર્શ્વ માંથી દાખલ થઇને અને તેમાંથી જ જઇને તેના દક્ષિણુપર્શ્વ આદિમાં જે ગતિ વડે ઉત્પન્ન થઈ જાય છે તે ગતિનું નામ ‘દ્વિધાત:ખા ’ છે, કારણ કે આ પ્રકારની પ્રદેશ પક્તિ વડે નાડીની બહારની વામ દક્ષિણ ( ડાબા જમણા ) પાર્શ્વભાગ રૂપ શ્રેણિઆ સૃષ્ટ થાય છે. તેને આકાર ( ળ ) કૌંસમાં બતાવ્યા પ્રમાણે હોય છે.
''
જે પ્રદેશમાં પાક્તિ વલયના જેવા આકારની હોય છે, તેને ચક્રવાલ શ્રેણિ કહે છે. જે ગતિ વડે ગાળાકારમાં પરિભ્રમણ કરીને પરમાણું આદિ ઉત્પન્ન થાય છે, એવી તે શ્રેણીને ચક્રવાલ શ્રેણી કહે છે તેને આકાર ( 0 ) કૌ’સમાં બતાવ્યા પ્રમાણે હોય છે. જે પ્રદેશપ'ક્તિ અચક્રવાલના જેવી (અપ વર્તુળના જેવી ) હોય છે તેને મધ ચક્રવાલ શ્રેણી કહે છે. તેના આકાર (C) કૌસમાં બતાવ્યા પ્રમાણે ઢાય છે. એકતે વકા આદિ શ્રેણીઓ લેાકપર્યન્તના અંશાની અપેક્ષાએ સ'ભાવનીય છે. ! સૂ. ૪૨ ॥
૧૪૧
દર્ષિત ( અડુ કારયુક્ત) થાય ત્યારે દેવસન્ય ચક્રવાલ, અધ ચક્રવાલ આદિ રૂપે ભ્રમણયુક્ત થાય છે. એજ વાતનું હવે સુત્રકાર પ્રતિપાદન કરે છેणं असुरिंदरस असुरकुमाररन्नो
"(
""
चमरस्स
ઇત્યાદિ—(સૂ. ૪૩) ટીકા-અસુરેન્દ્ર અસુરકુમાર રાજ ચમરના સાત અનીકે (સૈ-ચે) અને સાત અનીકાધિપતિ (સેનાપતિ) કહ્યા છે. તે સાત
અનીકા (સેનાએ ) નીચે
स्था०-८८
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
२७८