________________
બ્રહ્મદત્ત ચક્રવતી હવાને કારણે ઉત્તમ પુરુષ રૂપ હતા. પૂર્વસૂત્રની સાથે ઉત્તમ પુરુષ વિશેષ રૂપ સમાનતાના સમધને લીધે હવે સૂત્રકાર મલ્લિ (મલ્લિનાથ અહ ́ત ) ની પ્રરૂપણા કરે છે—
“મીન અરહા ' ઈત્ય,દિ—( સૂ. ૨૫)
ટીકા-પ્રતિબુદ્ધિ આદિ ૬ રાજાઓની સાથે સાતમાં મલ્લિ અહીંતે (મલ્લિ વિદેહ રાજાની કુંવરી હતી ) દ્રશ્ય અને ભાવની અપેક્ષાએ મુડિત થઈને આગારાવસ્થા (ગૃહસ્થાવસ્થા ) ના ત્યાગ પૂર્વક અણુગારાવસ્થા અ`ગીકાર કરી હતી.
મલ્લી વિદેહરાજની ઉત્તમ કન્યા હતી મિથિલા નામના જનપદને વિદેહ કહેતા હતા. મલ્લીનાથ ૧૯ મા તીર્થંકર થઈ ગયા. તેમણે પ્રતિબુદ્ધિ આદિ ૬ રાજાએની સાથે પ્રવજ્યા લીધી હતી.
પ્રતિબુદ્ધિ અયાય્યાનેા અધિપતિ હતે. ચન્દ્રઘ્ધાય નામને રાજા અગ દેશના અધિપતિ હતા. અંગદેશની રાજધાની ચમ્પા નગરી હતી.
રુકમી-નામને રાજા કુણાલ નામના જનપદના અધિપતિ હતા. તેની રાજધાની શ્રાવસ્તી હતી.
શ'ખનામના રાજા કાશી નામના જનપદના અધિપતિ હતા. તેની રાજ ધાની વારાણસી હતી.
અદીનશત્રુ-કુરુદેશના અધિપતિ હતા. તેની રાજધાની હસ્તિનાપુર હતી. જિતશત્રુ-પાંચાલ દેશના અધિપતિ હતા. તેની રાજધાની કાસ્પિય નગર હતું.
મલ્લીએ પ્રતિબુદ્ધિ ચન્દ્રચ્છાય રુક્રમી, શ'ખ, અદીનશત્રુ અને જિત શત્રુ, આ છ રાજાઓ સાથે પ્રવ્રજ્યા ગ્રહણ કરી હતી. અહીં પ્રત્રજ્યામાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૬૫