________________
સાત પ્રકારક આયુષ્ય ભેદોંકા કથન
આ આયુદ કયારેક સમસ્ત જીવમાં હોય છે. તેથી હવે સૂત્રકાર જીવોના સાત પ્રકારનું કથન કરે છે
“સત્તાિ સદા નીવા guત્તા” ઈત્યાદિ–(સૂ ૨૩) ટીકાથ–સમસ્ત જીના નીચે પ્રમાણે સાત પકાર કહ્યા છે—(૧) પૃથ્વીકાયિક, (૨) અપૂકાયિક, (૩) તેજસ્કાયિક, (૪) વાયુકાયિક, (૫) વનસ્પતિકાયિક, (૬) ત્રસકાયિક અને (૭) અકાયિકા અથવા જીવોના આ પ્રમાણે સાત પ્રકાર પણ કહ્યા છે -(૧) કૃષ્ણલેશ્યાવાળા, (૨) નીલેશ્યાવાળા, (૩) કાપોતલેશ્યા વાળા, (૪) પીતલેશ્યાવાળા, (૫) પાલેશ્યાવાળા, (૬) શુકલેશ્યાવાળા અને (૭) અલેશ્યાવાળા.
અહી' “સમસ્ત છો ? આ પ્રકારના કથન દ્વારા સંસારી છે અને મુક્ત જીવોને ગ્રહણ કરવામાં આવ્યા છે. સિદ્ધ જીવને અકાયિક કહે છે, કારણ કે તેમનામાં ૬ પ્રકારના શરીરને સદુભાવ હોતો નથી. “ અલેશ્ય છે આ પદ વડે સિદ્ધ જીને અથવા અગીઓને (મન, વચન અને કાયાના ગથી રહિત છને) ગ્રહણ કરવામાં આવ્યા છે. જે સૂ. ૨૩
મલ્લીનાથ ભગવાન્કા વર્ણન
આગલા સૂત્રમાં કૃષ્ણાદિ લેસ્થાવાળા જીની વાત કરવામાં આવી. કૃષ્ણ વેશ્યાવાળા જી મરીને નારકામાં પણ ઉતપન્ન થઈ જાય છે, જેમ કે બ્રહ્મદત્ત ચક્રવર્તીની બાબતમાં એવું જ બન્યું હતું. આ પ્રકારના પૂર્વ સૂત્ર સાથેના સંબંધને લીધે હવે સૂત્રકાર બ્રહ્મદત્તના વિષયમાં કામ કરે છે–
“મા ચા વરરંત” ઈત્યાદિ...( સૂ ૨૫) ટીકાર્થ-બ્રહ્મદત્ત ચક્રવતી ના શરીરની ઊંચાઈ સાત ધનુષપ્રમાણે હતી તેનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૭૦૦ વર્ષનું હતું. તેટલા પૂરા આયુષ્યને જોગવીને કાળનો અવસર આવતા કાળધર્મ પામીને, તે નીચે સાતમી નરકમાં અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં નારકની પર્યાયે ઉત્પન્ન થયો છે. જે સૂ. ૨૪
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૬૪