________________
લોકોત્તર કાયક્લેશોંકા નિરૂપણ
“ સુત્તવિષે જાજે? વળત્તે ” ઇત્યાદિ— ટીકા-ખાદ્ય તપેાવિશેષ રૂપ જે કાયકલેશ છે તેના સ્થાનાતિંગ આદિ સાત પ્રકારા કહ્યા છે. કાચેત્સગ આદિ રૂપ સ્થાનની જે સમ્યક્ રીતે આરાધના કરે છે તેમને જે કાયકલેશ સહન કરવા પડે છે તેને સ્થાનાતિગ કાયલેશ કહે છે. અહીં જો કે કાયકલેશના નિર્દેશ થયેલા છે છતાં પણ અહીં જે કાયકલેશવાળાના નિર્દેશ કરવામાં આવ્યા છે તે ધમ અને ધર્મીમાં અભેદના ઉપચારની અપે ક્ષાએ કરવામાં આવ્યા છે. એ જ પ્રકારનું કથન ઉત્કટાસનિક આદિ પદેમાં પણ સમજવાનું છે,
"" "ठाणाइए " આ પદની સસ્કૃત છાયા સ્થાનાગિ ! તે મદલે સ્થાનાયતિક ” લેવામાં આવે તે પણ તેમના અથ કાયાત્સમ કારી ” જ થાય છે.
• સ્થાનાતિદ ' અથવા
66
tt
(૨) ઉકુટુકાસતિક—જે આસનમાં અન્ને પુત ( કુલા ) જમીનને અડકે નહીં એવી રીતે ઉભડક આસને બેસવામાં આવે છે તે આસનને ઉત્કૃટુક કહે છે. આ પ્રકારના આસને બેસનારના કાયકલેશને ઉત્ક્રુટુકાસનિક કાયકલેશ કહે છે. (૩) પ્રતિમાસ્થાયી—ભિક્ષુપ્રતિમાની આરાધના કરનારને પ્રતિમાસ્થાયી કહે છે. તેના કાયકલેશને પ્રતિમાસ્થાયી કાયકલેશ કહે છે. (૪) વીરાસનિક—— કોઈ પણ જાતના અવલંબન વિના, ચરણાને ભૂમિ પર ટેકવીને જે આસને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૫૪