________________
એસવામાં આવે છે તે આસનનું નામ વીરાસન કહે છે. આ આસને બેસનારને માકાર ખુરશીના જેવા હાય છે. આ વીરાસનિકને જે કાયકલેશ થાય છે તેનું નામ વીરાસનિક કાયકલેશ છે.
(૫) નૈષધિક—નિષદ્યા એક આસન વિશેષનું નામ છે. તેના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે—(૧) સમપાદપુતા, (૨) ગનિષદ્યા, (૩) હસ્તિશુડિકા, (૪) પ*કા અને (૫) અપકા. આ પાંચે પ્રકારના આસન વિશેષાનું વર્ણન પાંચમાં સ્થાનના પહેલા ઉદ્દેશાના નવમાં સૂત્રમાં આપવામાં આવ્યુ છે, તે ત્યાંથી વાંચી લેવું. આ નિષદ્યા રૂપ આસન વિશેષમાં ખેસનારને નૈષધિક કહે છે. તે નૈષધિકને જે કાયકલેશ સહન કરવે પડે છે તેને નૈષધિક કાયકલેશ કહે છે.
(૬) દ'ડાયતિક—પાદાશ્રને ફેલાવવાથી જે દંડના જેવા આકારનું આસન થઈ જાય છે તે આસને બેસનારને દડાયતિક કહે છે. તેને જે કાયકલેશ સહન કરવા પડે છે તેનુ નામ દંડાયતિક કાયલેશ છે.
(૭) લગડશાયી—મસ્તક અને એડી આદિ ભાગેડને ભૂમિ પર જમાવીને અને પૃષ્ઠ ભાગના ભૂમિને સ્પર્શ ન થાય એવી રીતે શયન કરવાના જેના સ્વભાવ હાય છે, તેને લગડશાચી કહે છે. તે લગ’ડાયીના કાચકલેશને લગડશાયી કાયકલેશ કહે છે. આ આસનાનુ. પાંચમાં સ્થાનના પહેલા ઉદ્દેશામાં પ્રતિપાદન થઇ ચૂકયું છે, છતાં પણ અહી. તે આસને પર ફરી જે પ્રકાશ પાડવામાં આન્યા છે તે શિષ્યાને આધ આપવાને નિમિત્તે જ પાડવામાં આવ્યે છે. !! સૂ. ૧૫
મનુષ્યલોક ઔર વર્ષ ઘર પર્વતોંકા નિરૂપણ
આગલા સૂત્રમાં જે કાયકલેશ રૂપ તપનું નિરૂપણ કર્યું" તેના સદ્ભાવ મનુષ્યલેકમાં જ હાય છે, તેથી હવે સૂત્રકાર મનુષ્યલેાકની અને મનુષ્યલેકના વધર પર્વત આદિની પ્રરૂષણા કરે છે.
tr
લઘુરી ટ્રીને સત્તવાલા ફળત્તા ” ઇત્યાદિ
સૂત્રાર્થ –જબુદ્વીપ નામના દ્વીપમાં સાત ક્ષેત્ર કહ્યાં છે——(૧) ભરતક્ષેત્ર, (૨) અરવતક્ષેત્ર, (૩) હૈમવતક્ષેત્ર, (૪) હૈરણ્યવતક્ષેત્ર, (૫) હવિષ ક્ષેત્ર, (૬)
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૫૫