________________
એ
જ
રીતે
સારી
આ બને ગાથાઓને અર્થ ઉપર્યુક્ત શંકા અને ઉત્તરમાં પ્રકટ થઈ ગયે છે. આ પ્રમાણે સ્વરોનાં નામેનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર તે સ્વરનાં સ્થાનેનું કથન કરે છે–
નાભિમાંથી ઉસ્થિત થયેલ (ઉત્પન્ન થયેલે) અવિકારી સ્વર અભેગ અથવા અનાગ પૂર્વક જિહવા આદિ સ્થાને પહોંચીને વિશેષતાને પ્રાપ્ત કરી લે છે. તેથી તે સ્વરને ઉપકારક થાય છે. તેથી તેને સ્વરનું સ્થાન કરતાં છે. ષજ સ્વરને જિહવાગ્રમાંથી બોલ જોઈએ. એટલે કે સ્વરનું સ્થાન જિહવાને અગ્રભાગ છે, તેથી ષડૂજ સ્વરને જીભના અગ્રભાગ વડે બેલવો જોઈએ. ગન્ધારસ્વરનું સ્થાન કંઠ છે, તેથી ગન્ધાર સ્વરનું ઉચ્ચારણ કંઠમાંથી થવું જોઈએ. મધ્યમ સ્વરનું સ્થાન અને મધ્યભાગ છે, તેથી જીભના મધ્ય ભાગમાંથી મધ્યમ સ્વરનું ઉચ્ચારણ થવું જોઈએ. પંચમસ્વરનું સ્થાન નાસિકા છે તેથી નાસિકા વડે પંચમસ્પરનું ઉચ્ચારણ થવું જોઈએ.
ધવત સ્વરનું સ્થાન દંષ્ટ છે, તેથી ધવત સ્વરનું દૂતેષમાંથી ઉચ્ચારણું કરવું જોઈએ. નિષાદ સ્વરનું સ્થાન મૂર્ધા (તાળવું) છે, તેથી તેનું ઉચ્ચારણ મૂર્ધામાંથી જ થવું જોઈએ.
સાત વરના જિહ્વાગ્રભાગ આદિ આ સાત સ્થાને તીર્થકર ભગવાનએ જ કહ્યા છે.
શંકા–ષવૃજ સ્વરના ઉચ્ચારણમાં કંઠ આદિ સ્થાનને પણ આશ્રય લેવામાં આવે છે, તથા અગ્રજિહવા રૂપ સ્થાનને અન્ય સ્વરેના ઉચ્ચારણમાં પણ આશ્રય લેવામાં આવે છે. છતાં પણ ષડૂજ આદિ સ્વરેનું જિહવાઝ આદિ એક એક સ્થાન જ શા માટે કહેવામાં આવ્યું છે?
ઉત્તર–જે કે જજ આદિ સાતે સ્વરો જિહવાગ્રભાગ અ દિ સમસ્ત સ્થાનની અપેક્ષા રાખે છે, છતાં પણ પ્રત્યેક સ્વર વિશેષ રૂપે તે જિહુવાગ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૪૫