________________
ઉત્પન્ન કરે છે. આ અવાજનું નામ મધ્યમસ્વર છે. અથવા -
“રવોરિયરો વાયુ” ઈત્યાદિ
પહજ આદિ સ્વરે પ્રમાણે પાંચ સ્વરેને પૂરણ કરનારે જે સ્વર છે તેને પંચમસ્વર કહે છે. અથવા નાભિ આદિ પાંચ સ્થાનોમાં જે સ્વર સમાઈ જાય છે તેને પંચમસ્વર કહે છે. કહ્યું પણ છે કે :
વાયુ સમતો તમે ” ઈત્યાદિ.
નાભિમાંથી ઉત્પન્ન થયેલે વાયુ જ્યારે રસ્થાન, હદયસ્થાન, કઠસ્થાન અને મથાનમાં વિચરતો વિચરતો પાંચમાં સ્થાન પર આવી જાય છે, ત્યારે તેને પંચમ સ્વર કહે છે.
જે સ્વર ઉપરની બાજુએ દેડે છે તેને પૈવતસ્વર કહે છે. જે સ્વરમાં અન્ય સ્વરે વિશ્રામ પામે છે, તે સ્વરને નિષાદ સ્વર કહે છે. ધિત વવરના વિષયમાં એવું કહ્યું છે કે “પરવા નોમ ઈત્યાદિ.
નાભિના-અધભાગ પર પહોંચીને અને પછી બસ્તિ પર આવીને જે વાયુ કંઠ પ્રદેશ પર આવીને જે સ્વર ઉત્પન્ન કરે છે તેને પૈવતસ્વર કહે છે, નિષાદ સ્વરના વિષયમાં એવું કહ્યું છે કે :
“નિષત્તિ વાત ચરિઅન” ઈત્યાદિ.
જેમાં અન્ય સ્વરો વિશ્રામ પામે છે અને જે અન્ય સ્વરોને પરાભૂત કરી નાખે છે, તે સ્વરનું નામ નિષાદ સ્વર છે.
આ પ્રકારના આ સાત સ્વર છે અને અજીમાં આશ્રયભૂત વનિ. વિશેષ રૂપ હોય છે.
શંકા-કાર્ય કારણને આધીન હોય છે, આ નિયમ અનુસાર જિહવા જે સ્વરમાં કારણભૂત હોય તે દ્વીન્દ્રિય આદિ ત્રસ જીવે અસંખ્યાત હેવાને કારણે જિહવાઓ પણ અસંખ્યાત જ હેવી જોઈએ. જે જિહવાઓ અસં. ખ્યાત હોય તે સરોમાં પણ અસંખ્યાતતા જ હોવી જોઈએ. છતાં આપે અહીં સ્વરેના અસંખ્યાત પ્રકારે કહેવાને બદલે સાત જ પ્રકારે શા કારણે કહ્યા છે?
ઉત્તર–વિશેષ રૂપે તે સ્વરો અસંખ્યાત જ છે, પરંતુ સામાન્ય રૂપે તે સાત જ સ્વરે કહેવાનું કારણ એ છે કે તે બધાં સ્વરને તે સાત સવમાં સમાવેશ થઈ જાય છે. અથવા સ્કૂલ સ્વરોને અને તેને આશ્રિત કરીને સ્વર સાત જ કહ્યા છે. તેથી આ પ્રકારના કથનમાં કેઈ દેષને અવ. કાશ નથી. હું પણ છે કે રામ વાળાશ૪” ઈત્યાદિ.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
२४४