________________
સાત પ્રકારકે સ્વરોંકા નિરૂપણ
જેવી રીતે શત સંખ્યક નય અથવા અસંખ્યક નયને ઉપર્યુક્ત સાત મૂળનમાં સમાવેશ થઈ જાય છે, એ જ પ્રમાણે વક્ત વિશેષની અપેક્ષાએ અસંખ્યાત સ્વરને પણ સાત સ્વરમાં જ સમાવેશ થઈ જાય છે. એ જ વાત પ્રકટ કરવા માટે સૂત્રકાર હવે સાત પ્રકારના સ્વરેનું નિરૂપણ કરે છે.
“સત્ત સરા પvળત્તા” ઈત્યાદિ– ટીકાઈ–વનિવિશેષ રૂપ સ્વરના સાત પ્રકાર કહ્યા છે- (૧) વજ, (૨) અષભ (૩) ગાન્ધાર, (૪) મધ્યમ, (૫) પંચમ, (૬) ધૈવત અને (૬) નિષાદ,
વજ સ્વર નાસિકા, કંઠ, ઉર, તાળવું, જીભ અને દાંત, આ ૬. સ્થાનમાંથી ઉત્પન્ન થાય છે.
કહ્યું પણ છે કે “નાણાં કમુરતણું ” ઈત્યાદિ.
બળદને ઋષભ કહે છે. તે બાષભના સૂર જે સ્વર હોય છે, તેને રાષભસ્વર કહે છે. કહ્યું પણ છે કે “વાલ નમુરિથરો નામે ” ઈત્યાદિ.
નાભિ સ્થાનમાંથી ઉસ્થિત થયેલ વાયુ જ્યારે કંઠ અને શીર્ષસ્થાનની સાથે અથડાય છે, ત્યારે તે બળદના જે અવાજ કરે છે, તે કારણે તે પ્રકારના સ્વરને સાષભસ્વર કહે છે.
ગન્યપ્રાપક જે સ્વર હોય છે તેને ગાન્ધાર કહે છે. કહ્યું પણ છે કે : “વાયુંઃ સમુરિતો ના” ઈત્યાદિ.
નાભિમાંથી ઉત્પન્ન થયેલ વાયુ જ્યારે હદય અને કંઠ સાથે અથડાય છે, ત્યારે તે વાયુમાં અનેક પ્રકારની ગબ્ધ હોય છે. તે કારણે તે સ્વરને ગાધાર સ્વર કહે છે.
જે સ્વર શરીરની મધ્યમાંથી ઉત્પન્ન થાય છે તેને મધ્યમવર કહે છે. કહ્યું પણ છે કે “વાયુ સંકુરિત નો ઈત્યાદિ.
નાભિમાંથી ઉત્પન્ન થયેલે વ યુ જ્યારે રસ્થાન અને હૃદયસ્થાન સાથે અથડાય છે, ત્યારે તે વાયુ નાભિસ્થાનને પ્રાપ્ત કરીને ઘણું જ મોટે અવાજ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
२४३