________________
ઘણાં જ હોય તો તે ઉપવનને “આમ્રવાટિકા ” કહેવામાં આવે છે. આ પ્રવૃક્ષની અધિકતાને કારણે આ પ્રકારનો લેકવ્યવહાર ચાલે છે. વળી ભ્રમર આદિ કેમાં પાંચ વર્ણોને સદ્ભાવ હોવા છતાં તેમાં કૃષ્ણવર્ણની પ્રચુરતા હોવાને કારણે લેકે કહે છે કે “ભ્રમરને રંગ કાળે છે. ” આ પ્રકારે આ વ્યવહાર નય બહેતરને (અધિકતરને) પક્ષપાતી હોય છે. બહતર સિવાથનાને સદ્ભાવ હોવા છતાં પણ આ નય તેમની ગણના કરતા નથી.
કહ્યું પણ છે કે “ વહુનરગીરિ તે જિય” ઈત્યાદિ–
જજુ સૂવનય–આ નય અતીત (ભૂતકાલિન) અને અનાગત (ભવિષ્ય) કાળની વસ્તુનું પ્રતિપાદન કરતું નથી, પરંતુ માત્ર વર્તમાનકાલિન વસ્તુનું જ પ્રતિપાદન કરે છે. અતીત અને અનાગતકાળ સંબંધી વસ્તુની જે માન્યતા છે, તે આ નયની દષ્ટિએ કુટિલતા છે. આ કુટિલતાના પરિત્યાગપૂર્વક જે વર્તમાનકાલિક વસ્તુની જ પ્રરૂપણ કરે છે તે નયને અજુ સૂત્રનય કહે છે. જેમકે રસે જે ક્ષણે રસેઈ બનાવતે હેય એ જ ક્ષણે તેને રે કહી શકાય છે, અન્ય સમયે જ્યારે તે રસોઈ બનાવતો ન હોય ત્યારે તેને રસ કહી શકાય નહી, એવી આ નયની માન્યતા છે. જે ઋજુસૂત્રની સંસ્કૃત છાયા “ગુઋતઃ” લેવામાં આવે તે પદને અર્થ આ પ્રમાણે થાય છે જેનું જ્ઞાન કૃતજ્ઞાન-તથાવિધ ઉપકારમાં પરાયણ હેવાથી બાકીના જ્ઞાનની અપેક્ષાએ પ્રધાનરૂપે અકુટિલ છે, તેનું નામ જુપ્ત છે. આ નય વર્તમાન કાલિક વસ્તુને જ આમીય રૂપ માને છે, કારણ કે અતીતકાલિન વસ્તુને વિનષ્ટ થઈ જવાને કારણે અને ભવિષ્યકાલિન વસ્તુને તે અનુત્પન્ન હોવાને કારણે આ નય પ્રત્યક્ષને વિષય માનતું નથી, પણ આકાશપુપની જેમ તેની અસત્તા (અવિદ્યમાનતા) જ માને છે. તથા જુદા જુદા લિંગવાળા અને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૩૯