________________
(૨) પરલોક ભય-વિજાતીયને વિજાતીયને જે ભય રહે છે તેને પરલેક ભય કહે છે. જેમકે મનુષ્યોને તિર્યંચોને અથવા દેવાદિકને ભય લાગે છે.
(૩) આદાન ભય–ધનાદિકના વિષયમાં જે ચેરાદિકને ભય રહે છે તેને આદાન ભય કહે છે.
(૪) અકસ્માદ્વય–બાહ્ય નિમિત્તાની અપેક્ષા વિના ગૃહાદિમાં રહેલા મનસ્થ આદિ ને રાત્રિ આદિમાં જે ભય લાગે છે તેને અકરમાદ્વય કહે છે.
(૫) આજીવ ભય–આજીવિકા અથવા નિર્વાહના સાધનનું નામ આજીવ છે. આ આજીવિકાના વિષયમાં જે ભય રહે છે તેને આજીવ ભય કહે છે, જેમકે નિધન માણસને એવો ભય રહે છે કે દુષ્કાળ આદિમાં મારી આજી. વિકા કેવી રીતે ચલાવી શકીશ!
(૬) મરણ ભય – મૃત્યુને ભય છે તેને મરણ ભય કહે છે.
(૭) અશ્લેક ભય –અશ્લેક એટલે અપકીર્તિ. પિતાની અપકીતિ થવાના ભયને અલેક ભય કહે છે. સૂ. ૯ છે
છ છહ્મથકો જાનનેકા નિરૂપણ
છદ્મસ્થ જી જ આ પ્રકારના ભયથી યુક્ત હોય છે. તેથી તે છવાસ્થાને જે સ્થાને (લક્ષણે) વડે જાણી શકાય છે તે સ્થાનેનું હવે સૂત્રકાર નિરૂપણ કરે છે. “સત્તfહું કાનેહિ કહ્યું કાનેરના” ઈત્યાદિ–
ટીકાઈનીચેનાં સાત સ્થાને (લક્ષણ) વડે છવાસને ઓળખી શકાય છે. (૧) જે જીવ પ્રાણોનું-એકેન્દ્રિયાદિક જીવનું વ્યાપાદન કરનાર હોય છે, તેને છવાસ્થ માની શકાય છે એવું અનુમાન કરી શકાય છે કે તે છશ્વસ્થ છે. (૨) મૃષાવાદનું સેવન કરનાર-અસત્ય બોલનાર માણસને જોઈને પણ એવું
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૨૯