________________
બાદર વાયુકાય કે સ્વરૂપકા કથન
વાયુકાયિકની આગળ બાદર વિશેષણ લગાડીને સૂક્ષ્મ વાયુકાયિકની નિવૃત્તિ કરવામાં આવી છે, કારણ કે સૂક્ષમ વાયુકાયિક તે સર્વત્ર વ્યાપેલા છે. તે સૂ. ૭ |
જો કે વાયુકાયિક અદશ્ય છે, છતાં પણ તેઓ સંસ્થાન અને ભયથી યુક્ત હોય છે. તેથી હવે સૂત્રકાર બે સૂત્રો દ્વારા સંસ્થાન અને ભયનું નિરૂપણ કરે છે. “સંar gonત્તા” ઈત્યાદિ– ટીકાર્થ-સંસ્થાન (આકાર ) સાત પ્રકારના કહ્યા છે–(૧) દીર્ઘ સંસ્થાન, (૨) હરવ સંસ્થાન, (૩) વૃત્ત સંસ્થાન, (૪) Aસ સંસ્થાન, (૫) ચતુરસ્ત્ર સંસ્થાન (૬) પૃથુલ સંસ્થાન, અને (૭) પરિમંડલ સંસ્થાન.
આ દીઘદિક સંસ્થાની વ્યાખ્યા આ ગ્રન્થના અન્ય સ્થાનકોમાં આપવામાં આવી છે, તે ત્યાંથી જ સમજી લેવાની ભલામણ કરવામાં આવે છે. સૂ. ૮ છે.
સાત પ્રકારકે ભયસ્થાનોંકા નિરૂપણ
“સત્ત માતૃ ઉછળના” ઈત્યાદિ– ટીકાથ–સાત પ્રકારનાં ભયસ્થાને કહ્યાં છે-(૧) ઈહલોક ભયસ્થાન, (૨) પરલોક ભયસ્થાન, (૩) આદાન ભયસ્થાન, (૪) અકસ્માયસ્થાન, (૫) આજીવ ભયસ્થાન, (૬) મરણ ભયસ્થાન અને (૭) અશ્લેક ભયસ્થાન.
ભયમોહનીય પ્રકૃતિના ઉદયથી ઉત્પન્ન થયેલું જે આત્મપરિણામ છે તેનું નામ છે.
(૧) ઈહલેક ભય–સજાતીયને સજાતીયને જે ભય લાગે છે તેને ઈલોક ભય કહે છે. “ઈહલેક પદ દ્વારા અહીં સજાતીય લેક ગ્રહીત કરાયેલ છે. જેમકે મનુષ્યને મનુષ્યને ભય હોય છે અને તિયાને તિયાનો ભય હોય છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨ ૨૮