________________
અધેલાકના અધિકાર ચાલી રહ્યો છે, તેથી હવે સૂત્રકાર અપેાલાકગત વસ્તુઓનું સત્ત પળોદ્દી ' ઇત્યાદિ સૂત્રા દ્વારા પ્રતિપાદન કરે છે.
k
,,
सहस्सा
સાત ઘનાદષિએ છે. તે સાતના વિસ્તાર ૨૦-૨૦ હજાર ાજનના કહ્યો છે. જે સાત ઘનવાત તથા જે સાત તનુાતવલય છે અને જે સાત અવકાશાન્તર–ખે પૃથ્વીની વચ્ચે આવેલા આકાશખા છે, તેમના વિસ્તાર પણ અસ`ખ્યાત હજાર ચાજનના કહ્યો છે. કહ્યું પણ છે કે “ સબ્વે વીસ” ઇત્યાદિ. આ ગાથાના અથ ઉપર કહ્યા પ્રમાણે જ સમજવા. જો કે ઊંડાણની અપેક્ષાએ પહેલી કરતાં ખીજી આછી ઊંડાઈવાળી અને એ પ્રમાણે પછીની પ્રત્યેક પણ એક ખીજી કરતાં ખેડછી ઊંડાઈવાળી છે, છતાં પણ વિષ્ણુભ અને આયામ ( લખાઈ અને પહેાળાઈ) ની અપેક્ષાએ તેમના વિસ્તાર ઉત્તરાત્તર વધતા જ જાય છે. તેથી તેમને “ પિ’ડલક પૃથુ સસ્થાન સંસ્થિત ” કહેવામાં આવી છે. પિડલક એટલે પટલક, તેને હિન્દીમાં “ ચંગેરી ” કહે છે. કુલ ભરવા માટેની વાંસની ખનાવેલી ફૂલછાખ માટે અહીં આ શબ્દ વપરાયા છે. તે પલકને ( ફૂલછાખને ) જેવા પૃથુલ આકાર હાય છે, એ જ પ્રકારના આ પૃથ્વીએના આકાર હાય છે, અથવા છત્રાતિછત્રના સમાન તેમના ઉત્તરાત્તર પૃથુ (વસ્તીણ') અને પૃથુતર કહ્યો છે. છત્રને અસ્તન ભાગ વિસ્તીણુ અને ઉપરિતન ભાગ લઘુ ડૅાય છે. એવું જ સંસ્થાન ( અાકાર ) તે પૃથ્વીઓનું છે. તે કારણે સાતમી પૃથ્વીના વિસ્તાર સૌથી વધારે છે. સાતમી પૃથ્વીના વિસ્તાર સાત રાજૂપ્રમાણ, છઠ્ઠી પૃથ્વીના વિસ્તાર છ રાજૂપ્રમાણ, પાંચમીને વિસ્તાર પાંચ રાજૂપ્રમાણ, ચેાથીને ચાર રાજૂપ્રમાણુ, ત્રીજીને ત્રણ રાજૂપ્રમાણુ, ખીજીનેા એ રાજૂપ્રમાણુ અને પહેલીના એક રાજપ્રમાણુ વિસ્તાર છે.
તે પૃથ્વીનાં ઘમાં, વંશા, શૈલા ઇત્યાદિ સાત નામ છે. તથા તેમના રત્નપ્રભા, શાપ્રભા ઇત્યાદિ સાત ગાત્ર છે. ગેાત્ર અન્વય ( અથ પ્રમાણે ) ડાય છે અને તેનાથી ભિન્ન નામ હૈાય છે. " સૂ. ૬ ॥
જે સાત અવકાશાન્તરા કહ્યાં છે, તેમાં ખાદર વાયુકાયિક રહેલાં હાય છે, તેથી હવે સૂત્રકાર તેમની પ્રરૂપણા કરે છે.
""
" सतविहा बायरवा उकाइया पण्णत्ता ઇત્યાદિ— ટીકા-ખાદર વાયુકાયિક સાત કહ્યાં છે તે નીચે પ્રમાણે છે—(૧)પ્રાચીનવાત (પૂર્વના વાયુ), (૨) પ્રતીચીનવાત (પશ્ચિમના વાયુ ), (૩) દક્ષિણવાત, (૪) ઉદીચીનવાત (ઉત્તરનેા વાયુ), (૫) ઉવાત, ઉપરને વાયુ (૬) અધાવાત (નીચેના વાયુ ), (૭) વિદિગ્દાત ( વિદિશાના વાયુ). આ પદોની વ્યાખ્યા સુગમ છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
२२७