________________
સાત પ્રકારકી પૃથ્વીય સ્વરૂપના કથન
સમ સમિકા આદિ પ્રતિમાઓની આરાધના પૃથ્વી પર રહીને જ કરવામાં આવે છે, તેથી હવે સૂત્રકાર પૃથ્વીનું પ્રતિપાદન કરે છે. - “ અરે રોf gઢવો પumત્તાગો” ઈત્યાદિ–
ટીકા–અધેલકમાં સાત પૃથ્વીઓ આવેલી છે. આ કથન દ્વારા ઉઠવલેકમાં પણ પૃથ્વી હોવી જોઈએ એવું સૂચિત થાય છે. ઉદ્ગલોકમાં “ઈષ~ામ્ભારા” નામની એક જ પૃથ્વી છે.
શંકા–પહેલી પૃથ્વીનો ઉપરનો ભાગ તિર્યકમાં ૯૦૦ યોજન સુધી વ્યાપ્ત હોવા છતાં પણ આપ શા કારણે એવું કહે છે કે “અલકમાં સાત પૃથ્વીઓ છે?”
ઉત્તર–પૃથ્વીનો અમુક ભાગ એ છે થવા છતાં પણ બાકીને ભાગ પૃથ્વી રૂપ જ ગણાય છે–પ્રથમ પૃથ્વીને જેટલો ભાગ અલેકમાં છે તેટલો ભાગ પણ પૃથ્વી રૂપ જ ગણી શકાય. તેથી અધેલોકમાં સાત પૃથ્વી છે, એમ કહેવામાં કોઈ દોષ નથી.
પહેલી પૃથ્વીન (રત્નપ્રભા પૃથ્વીને) વિસ્તાર ઊંડાઈની અપેક્ષાએ એક લાખ એંશી હજાર એજનને છે. બીજી પૃથ્વીને (શર્કરામભાને ) વિસ્તાર ૧ લાખ ૩૨ હજાર એજનને, ત્રીજીને ૧ લાખ ૨૮ હજાર જ નનો. ચાથીને ૧ લાખ ૨૦ હજાર યોજન, પાંચમીને ૧ લાખ ૧૮ હજાર
જનનો, છઠ્ઠીને ૧ લાખ ૧૬ હજાર એજનને અને સાતમીને ૧ લાખ ૮ હજાર એજનને વિસ્તાર છે. કહ્યું પણ છે કે :
પઢમાં ગૌ રક્ષા ” ઈત્યાદિ–
પહેલી પૃથ્વીને વિસ્તાર એક લાખ એંશી હજાર એજનને છે. બીજી પૃથ્વીઓનો જે વિસ્તાર આ ગાથામાં બતાવવામાં આવ્યું છે તેમનું કથન ઉપર કહ્યા પ્રમાણે જ સમજવું.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૨૬