________________
પાંચમાં પ્રકારનું વિભ`ગજ્ઞાનજે શ્રમણુ અથવા માહણને પાંચમાં પ્રકારનું' વિભ’ગજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. તે એમ માનતા થઈ જાય છે કે જીવ અમુદગ્ર છે એટલે કે જીવ માહ્ય અને આભ્યન્તર પુદ્ગલેા વડે રચિત શરીરવાળા નથી. તેની આ માન્યતાનુ કારણ આ પ્રમાણે છે—
તે તેના વિભ'ગજ્ઞાનથી એવુ' દેખે છે કે-દેવા બાહ્ય અને આભ્યન્તર પુદ્ગલાને પૈકીય સમુદ્ધાતની અપેક્ષાએ ગ્રહણ ન કરીને તથા ઉત્પત્તિ ક્ષેત્રસ્થિત પુદ્ગલાને તે ઉત્પત્તિકાળમાં જ ગ્રહણુ કરીને, અને ઉત્પત્તિ ક્ષેત્રસ્થિત પુત્લેને સ્પર્શેન્દ્રિના વિષયભૂત કરીને, તેમને સ્પેન્દ્રિત કરીને કયારેક એક રૂપે-ભવધારણીય શરીરની અપેક્ષાએ અથવા કઠ આદિ અવયવની અપેક્ષાએ એક રૂપવાળી અથવા વિવિધ રૂપે-અનેક દૈવાની અપેક્ષાએ અથવા હાથ, આંગળી આદિ અવયવની અપેક્ષાએ અનેક રૂપવાળી વિક્રિયામાં તેએ આ સમયે રહેલાં છે. તેથી જીવ અમુત્ર છે-ખાહ્ય અને આભ્યન્તર પુદ્ભલા વડે રચિત શરીરવાળા નથી. આ પ્રકારનું આ પાંચમ' વિભ‘ગજ્ઞાન છે.
છઠ્ઠા પ્રકારનું વિભગજ્ઞાન—જે શ્રમણ અથવા માઢુણુને છઠ્ઠા પ્રકારનુ વિલ ગજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. તે પેાતાના તે જ્ઞાનના પ્રભાવથી દેવાને બાહ્ય અને આભ્યન્તર પુદ્ગલેાને ગ્રહણ કરીને અને ગ્રહણ કર્યા વિના એક રૂપવાળી અથવા અનેક રૂપવાળી વિક્રિયા કરતાં, અને તે કાળે પણ એ જ પ્રકારની વિક્રિયામાં સ્થિત રહેલા નિહાળે છે. તેથી તે હાલતમાં દેવેને ( પેાતાના વિલ ગજ્ઞાન ) વડે જોઇને તે એવુ માનતા થઈ જાય છે રૂપી જ છે. આ જ્ઞાનમાં વિભ’ગતા માનવાનું કારણ એ છે કે જીવ મૂળ રૂપે વાસ્તવિક રૂપે-નથીપણુ અરૂપી જ છે. પરન્તુ વભગજ્ઞાનીને એવુ' દર્શીન કદી થતું જ નથી.
જીવ
સાતમા પ્રકારનું વિભ‘ગજ્ઞાન—જે શ્રમણ અથવા માહુને સાતમાં પ્રકારનું વિભ’ગજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે તે તેના તે વિભગજ્ઞાન વડે તે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૧૫