________________
જ
मिथ्या ते एवमाहुः આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે. પાંચ જ દિશામાં લેાકનું અસ્તિત્વ સ્વીકારતી તેમની આ માન્યતા પણ ખેાટી જ છે,
در
જે શ્રમણ અથવા માહમાં ત્રીજા પ્રકારનું વિભ’ગજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે, તે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન સેવન, પરિગ્રહ અને રાત્રિભાજન કરતાં જીવાને દેખે છે, પણ ક્રિયમાણુ પાપકને દેખતા નથી. તે કારણે તે વિભગજ્ઞાની એવું માનતા થાય છે કે જીવ ક્રિયાવરણવાળા જ છે, તે જીવને કરૂપ આવરણવાળા માનતે નથી. તેના આ જ્ઞાનને વિભગ જ્ઞાન કહેવાનુ કારણ એ છે કે જીવ વાસ્તવિક રીતે તેા કર્માવરણવાળા હાવા છતાં પણ તે તેને ક્રિયાવરણવાળા માને છે. આ પ્રકારની વિપરીત માન્યતા તે જ્ઞાનને કારણે જ તેનામાં આવી હાય છે, તેથી જ તેના તે પ્રકારના જ્ઞાનને વિભગજ્ઞાન કહે છે
ચેાથા પ્રકારના વિભ’ગજ્ઞાનનુ' વિવેચન—જે કોઇ શ્રમણ અથવા માહુણુને ચાથા પ્રકારનું વિભ’ગજ્ઞાન ઉત્પન્ન થાય છે, તે એવું માનતા થઈ જાય
स्था० - ६८
છે કે દેવ બાહ્ય અને આભ્યન્તર પુદ્ગલા વર્લ્ડ રચિત શરીરવાળા હાય છે. તેની આ પ્રકારની માન્યતાનું કારણ નીચે પ્રમાણે છે—
તૈ દેવાને બાહ્ય ( શરીરાવગાહ ક્ષેત્રની બહારના ) અને આભ્યન્તર ( શરીરાવગાહ ક્ષેત્રની અંદરના ) વૈક્રિય વગણુારૂપ પુદ્ગલેને અથવા તેના કરતાં ભિન્ન પુદ્ગલેને વૈક્રિય સમુદ્ધાત વડે ચામેરથી ગ્રહણ કરીને, તેમને સ્પ' કરીને, તેમને જ સ્પન્દ્રિત કરીને, તેમને જ વિકસિત કરીને દેશકાળ અનુસાર કયારેક એક રૂપે અને કયારેક વિવિધ રૂપે વિક્રિયા કરીને ઉત્તર વિક્રિયામાં અમુક કાળ સુધી સ્થિત રહેતા જોવે છે. દેવાને આ પ્રકારે ઉત્તર વૈક્રીય શરીરની રચના કરતા જોઇને તેએ એવુ માની લે છે કે જીવ માહ્ય અને આભ્યન્તર પુદ્ગલેાથી રચિત શરીરવાળે હાય છે, વાસ્તવિક રીતે જોઈએ તે આ શરીર નામકર્મ દ્વારા રચાયુ' છે. તેથી ઉપર્યુક્ત વિપરીત માન્યતાવાળા તે જ્ઞાનને વિલ ગજ્ઞાન કહેવામાં આવ્યુ' છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૧૪