________________
પુદ્ગલકાયના વિષયમાં એવું જોવે છે કે મન્દવાયુ વડે (સૂમ નામકર્મના ઉદયવર્તી સૂક્ષમવાયુ વડે નહીં, કારણ કે સૂક્ષમ નામકર્મોદય વશવર્તી વાયુ દ્વારા કઈ પણ વસ્તુમાં કંપન ઉત્પન્ન કરાતું નથી) આ વસ્તુઓ શેડી ડી કપાવવામાં આવે છે, વિશેષ રૂપે કંપાવવામાં આવે છે, એક સ્થળેથી બીજ સ્થળે લઈ જવામાં આવે છે, ઉપરથી નીચે પાડી નાખવામાં આવે છે, એક વસ્તુ સાથે બીજી વસ્તુને અથડાવવામાં આવે છે, ઈત્યાદિ બીજી પણ ઘણી સ્થિતિવાળા પુલકાયને જોઈને, પિતાને અતિશય જ્ઞાની માનતે એ તે વિર્ભાગજ્ઞાની એવું માનવા લાગે છે કે “આ બધાં પ્રત્યક્ષભૂત પુદ્ગલે જીવ. રૂપ છે, કારણ કે તે પુલમાં કંપન દિ જીવના ધર્મોને સદૂભાવ છે, જે શમણેએ અથવા માહણેએ કપનાદિ ધર્મવાળાં પુલને પણ જીવરૂપ અને અવરૂપ કહ્યાં છે, તેમણે એ બધું જૂહું જ કહ્યું છે. ”
તેને તે વિભંગરાનના પ્રભાવથી તે વિલંગણાની આ પ્રકારની ખોટી માન્યતા ધરાવતે થઈ જાય છે. આ પ્રકારના વિલંગજ્ઞાનવાળે તે શ્રમણ અથવા માહણ પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય અને વાયુકાયિક, આ ચાર જે જવનિકાયો છે તેમને જીવ રૂપે જ માનતે નથી-અચલનાવસ્થામાં પૃથ્વીકાય આદિને તે જીવ રૂપે સ્વીકાર નથી. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે
આ પ્રકારના વિભળજ્ઞાનવાળે તે શ્રમણ અથવા માહણ, ચલન, દેહદ આદિ ધર્મવાળા ત્રોને જ અને દેહદ આદિ ત્રસ ધર્મવાળા વનસ્પતિકાયિ. કેને જ જીવ રૂપે સ્વીકારે છે. પૃથ્વી, અપૂ, તેજ, અને વાયુકાયિકોને તે તે વાયુથી કંપવા આદિ કારણોને લીધે અને સ્વતા (આપમેળે) ચાલવા આદિને કારણે ત્રસ રૂપે જ જાણે છે-સ્થાવર જીવ રૂપે તેમને માનતે નથી. તેથી જ્યારે તેઓ અચલન ધર્મવાળાં રહે છે ત્યારે તે તે તેમને જીવરૂપ માનતું જ નથી. તે કારણે તે પૃથ્વીકાય આદિ ચાર જીવનિકાની મિથ્યાત્વ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૧૬