________________
કરાતી પ્રાણાતિપાદિક ક્રિયા માત્રને જ જાણે છે–દેખે છે, પરંતુ તેના હેતભત કમને દેખતે નથી. અહીં કમેને નહીં દેખવાને કારણે–તેની અનભુપગમતાને લીધે વિસંગતા સમજવી.
(૪) મુદગ નામનું વિસંગજ્ઞાન –જે વિર્ભાગજ્ઞાન એવું માને છે કે બાહ્ય અને આભ્યન્તર પુતલેથી રચિત શરીરવાળે જ જીવ છે, તે વિભંગ જ્ઞાનને ચોથા પ્રકારનું વિર્ભાગજ્ઞાન કહે છે. ભવનપતિ આદિ દેવોને બાદ અને આભ્યન્તર ગુલેને ગ્રહણ કરીને ઉત્તર વિક્રીય શરીરની રચના કરતા જોઈને વિસંગજ્ઞાનીમાં આ પ્રકારનું વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. આ ચેથા પ્રકારનું મુદગ્ર નામનું વિભળજ્ઞાન છે.
() અમુદગ્ર વિર્ભાગજ્ઞાન–બાહ્ય અને આભ્યતર પુદ્ગલેને ગ્રહણ કર્યા વિના જ રચિત શરીરવાળા દેને જોઈને એવું વિર્ભાગજ્ઞાન કેઈ જીવમાં ઉત્પન્ન થઈ જાય છે અને આભ્યન્તર પુદ્ગલેને ગ્રહણ કર્યા વિના જ રચિત શરીરવાળે થઈ જાય છે. ભવધારણીય શરીરની અપેક્ષાએ પાંચમા પ્રકારનું વિલંગજ્ઞાન આ પ્રકારની માન્યતા ધરાવે છે.
(૬) “ હજી ત્રઃવૈકિય શરીરવાળા દેને જોઈને “રૂપી જ જીવ છે,” આ પ્રકારની માન્યતા જે વિભાગજ્ઞાનવાળો જીવ ધરાવે છે. તે જીવના વિર્ભાગજ્ઞાનને છઠ્ઠા પ્રકારનું વિર્ભાગજ્ઞાન કહે છે.
(૭) હરિ કવાર ” વાયુથી કંપાયમાન થતાં પદ્મલકાયને જોઈને સઘળી વસ્તુઓ જીવ રૂપ જ છે, કારણ કે તેઓ ચલન ધર્મવાળી છે.” આ પ્રકારની માન્યતાવાળું જે વિલંગજ્ઞાન છે તેને સાતમાં પ્રકારનું વિભગજ્ઞાન કહે છે.
આ પ્રકારે વિર્ભાગજ્ઞાનના સાત પ્રકારનું સામાન્ય કથન કરીને હવે સૂત્રકાર તેમનું વિસ્તૃત નિરૂપણ કરે છે. “સત્ય” ઈત્યાદિ
ઉપર દર્શાવેલા સાત પ્રકારના વિર્ભાગજ્ઞાનમાંથી પહેલા પ્રકારનું વિસંગજ્ઞાન જ્યારે કોઈ શ્રમણ નિગ્રંથને અથવા માહણને (મૂલ ગુણધારીને) ઉત્પન્ન થાય છે, ત્યારે તે વિસંગજ્ઞાનવાળો તે શ્રમણ અથવા માહણું તેના તે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૧ ૨