________________
સાત પ્રકારકે વિભકશાનકા નિરૂપણ
આ પ્રકારે શ્રદ્ધાની સ્થિરતાને માટે અથવા બીજા કેઈ કારણને લીધે ગણમાંથી નીકળી જતા કેઈ સાધુને કયારેક વિભૃગજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે, તેથી હવે સૂત્રકાર વિર્ભાગજ્ઞાનના ભેદેનું કથન કરે છે.
“રવિ રિમાનાળે વારે ” ઈત્યાદિ– ટીકાઈ–વિર્ભાગજ્ઞાન સાત પ્રકારનું કહ્યું છે. “વિ' એટલે વિરૂદ્ધ અથવા વિપરીત, અને “ભંગ” એટલે વસ્તુને વિકલ્પ. જેમાં વસ્તુને વિપરીત વિકલ્પ હોય છે તેને વિભંગ કહે છે. એવા વિભંગ રૂપ જે જ્ઞાન છે તેને વિભંગ જ્ઞાન કહે છે. અથવા મિથ્યાત્વયુક્ત અવધિજ્ઞાનને વિભળજ્ઞાન કહે છે. તેના નીચે પ્રમાણે સાત પ્રકાર કહી છે
_) કોઈ એક વિભૃગજ્ઞાન એવું હોય છે કે જે લેકની કેઇ એક દિશામાં-પૂર્વાદિ એક જ દિશામાં રહેલા પદાર્થને અભિગમ (બંધ) કરાવે છે. બાકીની દિશામાં રહેલા પદાર્થને બેધ તે કરાવી શકતું નથી, તે કારણે જ તેમાં વિસંગતા સમજવી. કારણ કે લકની બાકીની દિશાઓમાં રહેલા પદાર્થોને અભિગમ (બંધ) થવાને અહીં પ્રતિષેધ (નિષેધ) કહ્યો છે.
(૨) કોઈ એક વિર્ભાગજ્ઞાન એવું હોય છે કે જેના દ્વારા લેકની પાંચ દિશાઓમાં રહેલા પદાર્થોને બંધ થાય છે, પણ બાકીની એક દિશામાં રહેલા પદાર્થને અભિગમ (બોધ) તેના દ્વારા થતું નથી. અહીં પણ એક દિશામાં લેકના અવબેઘના પ્રતિષેધને કારણે તે જ્ઞાનમાં વિસંગતા સમજવી જોઈએ.
(૩) ક્રિયાવરણ–“ક્રિયા રૂપ આવરણવાળો જ જીવ છે. એટલે કે જ્ઞાનાદિ નિજરવરૂપની આચ્છાદક ક્રિયા જ છે. કમરૂપ આવરણવાળો જીવ નથી એટલે કે કર્મ રૂપ આવરણ છવના જ્ઞાનાદિ નિજસ્વરૂપનું આચ્છાદક નથી.” આ પ્રકારની માન્યતાવાળું જે વિર્ભાગજ્ઞાન છે તેને વિર્ભાગજ્ઞાનના ત્રીજા ભેદ રૂપ સમજવું. આ પ્રકારના વિભળજ્ઞાનવાળે જીવ જી દ્વારા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૧૧