________________
અથવા–આ સૂત્રમાં પહેલાં બે પ્રયોજન દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે સમ્યગ્દર્શનની પ્રાણીને માટે સાધુ પિતાના ગણમાંથી અપક્રમણ કરી શકે છે. ત્રીજા અને ચોથા ૫દ દ્વારા એ વાત સૂચિત થાય છે કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિને માટે સાધુ પિતાના ગણમાંથી નીકળી જઈ શકે છે. પાંચમાં અને છઠ્ઠા પદ દ્વારા એ વાત સૂચિત થાય છે કે સમ્યફ ચારિત્રને માટે સાધુ સ્વગણમાંથી નિર્ગમન કરી શકે છે.
“સર્વધન જાતિ” આ સૂત્રપાઠ દ્વારા ગણમાંથી નીકળી જવાનું આ પ્રકારનું કારણ બતાવવામાં આવ્યું છે-“મને સમસ્ત મૃતચારિત્ર રૂપ ધર્મો પર શ્રદ્ધા છે. તેની સ્થિરતા ટકાવી રાખવા માટે હું ગણમાંથી નીકળવા માગુ છું”
બીજું કારણ આ પ્રમાણે છે-“જે ધર્મત પ્રત્યે મને શ્રદ્ધા નથી તેમાં શ્રદ્ધા સ્થિર કરવાને માટે હું સવગણમાંથી નીકળી જવા માગું છું. એ આ બે કારણે દ્વારા સર્વ વિષયવાળા અથવા દેશ વિષયવાળા સભ્યને પર વિશ્વાસ સ્થિર કરવાને માટે સ્વગણમાંથી નીકળી જવાની ઈચ્છા પ્રકટ કરવામાં આવી છે.
સર્વ ધર્મ વિષયક અથવા દેશધર્મ વિષયક સદેહને દૂર કરવાને સમર્થ એવા સમ્યગૂજ્ઞાનની પ્રાપ્તિને માટે સ્વગણમાંની અપકમણું કરવાની વાત ત્રીજા અને ચોથા પદ દ્વારા પ્રકટ કરવામાં આવી છે.
ધાતના અનેક અર્થ થાય છે. “ગુહોમિ ” આ ક્રિયાપદનો અર્થ છે પણ થાય છે. આ પ્રકારે તે ક્રિયાપદને અર્થ લેવામાં આવે તે પાંચમાં પદને અર્થ આ પ્રમાણે થશે-“હું સમસ્ત ધર્મોનું સારી રીતે સેવન કરું છું, ” છઠ્ઠા પદને આ પ્રમાણે અર્થ થઈ શકે-“ કેટલાક શ્રત
રિ, ધર્મોન સેવન કરું અને કેટલાકનું સેવન કરતો નથી. આ રીતે પાંચમાં અને છઠ્ઠા પ દ્વારા એ વાત સૂચિત થાય છે કે તે સમ્યફ ચારિત્રને માટે ગણુમાંથી નીકળી જવા માગે છે. એ સૂ, ૧ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪