________________
સંદેહ નથી. જે વિષય પ્રત્યે મારા મનમાં વિચિકિત્સા (આ ખરું કે પેલું ખરું એ ગડમથલને વિચિકિત્સા કહે છે) છે, તેનું નિરાકરણ કરી શકવાને સમર્થ એવા વિદ્વાન સાધુની સ્વગણમાં ઉણપ છે, પણ પરગણુમાં તે એવા વિદ્વાન સાધુએ વિદ્યમાન છે કે જેઓ મારા તે સંદેહેને દૂર કરી શકે. હે ગુરુદેવ ! આ કારણે હું આ ગણને છેડવા માટે આપની અનુજ્ઞા માગુ છું. આ રીતે ધર્મવિષયક વિચિકિત્સા રૂપ કારણને વશ થઈને કઈ પણ સાધુ સ્વગણમાંથી નીકળી જઈ શકે છે.
પાંચમું કારણ– વધHI ગુpળા”િ શિષ્ય ગુરુને વિનંતિ કરે છે કે હે ગુરુ મહારાજ ! સમસ્ત ધર્મને અને ચારિત્રને મેં જાણી લીધું છે. હવે હું તે ધર્મોનું કેઈ યેગ્ય સાધુને પ્રદાન કરવા માગું છું, પરંતુ તે ધર્મોને મારી પાસેથી ગ્રહણ કરી શકે એવો કોઈ પણ સમર્થ સાધુ આપણું ગણમાં નથી. પરગણુમાં તેને ગ્રહણ કરી શકે એવા સમર્થ સાધુઓની ખોટ નથી. તે હે ગુરૂદેવ ! આપ મને સ્વગણ છોડવાની અનુજ્ઞા આપવાની મહેબાની કરશે. આ પ્રમાણે પ્રજન પ્રકટ કરીને ગુરુની આજ્ઞા લઈને કોઈ પણ સાધુ સવગણમાંથી પરગણુમાં જઇ શકે છે.
છઠું કારણ–“ungવાનુગામ, પાવા નો જુદુifમ ” શિષ્ય ગુરુને કહે છે કે હે ગુરુદેવ! કેટલાક ધ (ધર્મતત્વનું જ્ઞાન) અન્યને પ્રદાન કરવાની અને કેટલાક ધર્મો અન્યને પ્રદાન કરવાની મારી ઈચ્છા છે. જે ધર્મો હું અન્યને પ્રદાન કરવા માગું છું, તે ધર્મોને ગ્રહણ કરવાને ગ્ય વ્યક્તિ આપણું ગણમાં મને કઈ દેખાતી નથી, પરંતુ પરગણમાં એવી વ્યક્તિઓ જરૂર મેજૂદ છે. તે આ પ્રયજનને લીધે આપની આજ્ઞા લઈને હું આ ગણ છોડવા માગું છું. આ પ્રકારે ગુરુની આજ્ઞા લઈને કોઈ પણ સાધુ પિતાના ગણમાંથી નીકળી જઈ શકે છે.
સાતમું કારણ–“રૂછામિ ળ મ ! ઘરઢ વિહાર સંવિનરાળ સિરિતા” શિષ્ય ગુરુ પાસેથી ગણ છોડવા માટે આ પ્રમાણે કહીને આજ્ઞા માગે છે-“હે ગુરુ મહારાજ ! હું એકલવિહાર અભિગ્રહનો સ્વીકાર કરીને, ગચ્છમાંથી નીકળીને જિનકલ્પ સાધુની જેમ વિહાર કરવા માગું છું. તે છે ગુરુદેવ! હું આ ગણુમાંથી નીકળી જવા માટે આપની અનુજ્ઞા માગું છું, સ્વગણમાંથી નીકળી જવાનું આ સાતમું કારણ સમજવું.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
२०८