________________
કે તે ગુરુની આજ્ઞા લઈને ગણપકમણ કરે છે?
ઉત્તર–હવે પછી આવનારા સાતમાં ભેદમાં એ સૂત્રપાઠ આવે છે કે “કુછ મિi મંતે !” ઈત્યાદિ. ત્યાં ગુરુની આજ્ઞા લઈને જ ગણુમાંથી નીકળવાની શિષ્યની ઈચ્છા પ્રદર્શિત થઈ છે. તે પ્રયજન સાથેના સાધમ્યને લીધે અહીં પણ ગુરુની અનુજ્ઞાપૂર્વક જ ગણમાંથી શિષ્યનું નિર્ગમન ગ્રહણથવું જોઈએ.
બીજું કારણ–“gs રોમિ, gvફયા નો રોમ” કેટલાક શતરૂપ અથવા ચારિત્રરૂપ છે કે જે આપણા ગણમાં અવસ્થિત (વિદ્યમાન) નથી, તે મારી રુચિને અનુકૂળ લાગે છે, અને કેટલાક શ્રતરૂપ અથવા ચારિત્રરૂપ ધમે કે જે આપણા ગણુમાં અવસ્થિત છે, તે મારી રુચિને અનુકૂળ લાગતા નથી. આ રીતે આપણા ગણમાં અવસ્થિત ધર્મોને હું ચાહત નથી અને જે ધ આપણા ગણમાં અવસ્થિત નથી તેને હું ચાહું છું. જે ધર્મો મને ગમે છે તેમની સ્વગણમાં પ્રાપ્તિ થવાનું શક્ય નથી, કારણ કે સ્વગણમાં તથાવિધ સામગ્રીને અભાવ છે. તે “હે ગુરુદેવ! જે આપ અનુજ્ઞા આપે તે હું
શાળ –દદ ગણમાંથી નીકળી જવા માગું છું. ” કઈ પણ સાધુ આ પ્રકારના કારણને લીધે પિતાના ગણ ત્યાગ કરીને બીજા ગણમાં જઈ શકે છે.
- ત્રીજુ કારણ–“વિસિનિઝારિ” મને સમસ્ત ધર્મો પર શ્રત ભેદ પર અને ચારિત્ર ભેદ પર–સંશય ઉદ્દભવ્યા છે. તે સંશયનું સ્વગણમાં નિવારણ થઈ થઈ શકે તેમ નથી, કારણ કે આપણા ગણમાં તે સંશનું નિવારણ કરી શકે એવા બહુશ્રુત સાધુઓને અભાવ છે. અન્ય ગણ કે જ્યાં હું જવા માગું છું, ત્યાં મારા સંશનું નિવારણ કરે એવા બહુશ્રુત સાધુઓનો સદુભાવ છે. તેથી ત્યાં જવાથી મારા સંશયોનું નિવારણ થઈ શકશે. માટે તે ગુરુ મહારાજ ! મને આપણું ગણુમાંથી અન્ય ગણુમાં ક્વાની અનુજ્ઞા પ્રદાન કરે.
ચોથું કારણ–“શરૂચા વિિિાછામ, ઘરૂચા નો વિનિમિચ્છામિ ” તથા કેટલાક શ્રુતધર્મો પ્રત્યે અથવા ચારિત્ર ધર્મો પ્રત્યે મારા મનમાં સંદેહ છે અને કેટલાક તધર્મો પ્રત્યે અથવા ચારિત્ર ધર્મો પ્રત્યે મારા મનમાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૦૮