________________
સાત પ્રકારકે ગણકે અપકમણ-નિકલનેકા નિરૂપણ
રવિહે જાવ મળે ” ઈત્યાદિ ગણમાંથી અપક્રમણ (નિર્ગમન) પ્રજનના ભેદને આધારે સાત પ્રકારનું કહ્યું છે. ગણ એટલે ગ૭. કઈ સાધુ નીચે દર્શાવવામાં આવેલા સાત કારણને લીધે પિતાના ગણમાંથી નીકળી જઈને બીજા ગણમાં જઈ શકે છે–(૧) પિતાના ગણમાં બહુશ્રુતને અભાવ જ્યારે કેઈ મુનિમાં સર્વ ધર્મ પ્રત્યે રુચિ જાગે અને તેને એમ લાગે કે પિતાના ગણમાં બહુશ્રુતને અભાવ છે, ત્યારે તે પિતાના ગુરુ પાસે એવી આજ્ઞા માગે છે કે “હે. ભગવન! સમસ્ત ધર્મને (ધર્મના સમસ્ત તત્વને) જાણવાની મારી અભિલાગ્યા છે. આપણું ગણમાં બહુશ્રુતને અભાવ હોવાથી મને આ ગણું છેડવાની રજા આપે.
“સર્વે ર તે ઘ રૂતિ સર્વધર્મ” આ વ્યુત્પત્તિ અનુસાર અપૂર્વનું ગ્રહણ, વિમૃતનું સંધાન, પૂર્વ પઠિત વિષયનું પરાવર્તન, આ પ્રકારના જે સત્રના, અર્થના અને સૂત્રાર્થના ભેદ છે તેમને તથા ક્ષપણુ અને વૈયાવૃત્ય ૩૫ જે ચારિત્રના ભેદ છે તેમને અહીં “સર્વધર્મ” પદ દ્વારા ગ્રહણ કરવામાં આવેલ છે. તથા જે અન્ય ગણુમાં તે જવા માગે છે ત્યાં બહુશ્રુતને સદુ ભાવ છે એવું જાણીને જ તે ત્યાં જવા માગે છે, તેથી તે સમસ્ત ધર્મની તેને ત્યાં પ્રાપ્તિ થઈ શકવાને સંભવ છે. આ પ્રકારના કારણને લીધે ગુરુની આજ્ઞા લઈને તે ગણમાંથી અપક્રમણ કરી શકે છે. ગણપકમાણ માટે સમસ્ત ધર્મની પ્રાપ્તિ રૂપ આ પહેલું પ્રયોજન સમજવું.
શકા–“સર્વવન રોજગામિ ” આ સૂત્રમાં ગુરુની આજ્ઞા લઈને ગણપક્રમણ કરવાનું તે લખ્યું નથી, છતાં આપ શા કારણે એવું કહે છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
२०७