________________
નક્ષત્ર પણ જીવ રૂપ જ છે. કમપુલમાં ચય આદિ ને સદૂભાવ હોવાથી જ જીવેમાં નક્ષત્રરૂપતા સંભવી શકે છે, તેથી હવે સૂત્રકાર ચય આદિનું કથન કરે છે.
“લીવાળું છાનિવ્રુત્તિ જોr” ઈત્યાદિ–
આ સૂત્રની વ્યાખ્યા સ્પષ્ટ છે, કારણ કે પ્રત્યેક સ્થાનમાં તે તે સ્થાનક રૂપે આ વ્યાખ્યા આગળ આપવામાં આવી ચુકી છે, અને અહીં છ સ્થાનક રૂપે તેનું કથન કરવામાં આવ્યું છે. સૂ. ૬૬ કે શ્રી જૈનાચાર્ય જૈનધર્મ દિવાકર શ્રી ઘાસીલાલજી મહારાજ રચિત
સ્થાનાંગ સૂત્ર” ની સુધા નામની વ્યાખ્યાનું
છઠું સ્થાન સમાસા ૬
સાતવું સ્થાનકા વિષય વિવરણ
સાતમા સ્થાનને પ્રારંભછઠ્ઠા સ્નાનનું નિરૂપણ પૂરું થયું. હવે સાતમા સ્થાનનું નિરૂપણ શરૂ કરવામાં આવે છે. પૂર્વસ્થ ન સાથે સાતમાં સ્થાનને સંબંધ આ પ્રકારને છે.
પૂર્વ સ્થાનમાં પદાર્થોનું સ્થાનક રૂપે નિરૂપણ કરવામાં આવ્યું છે, હવે અહીં એ જ પદાર્થોનું સાત સ્થાનક રૂપે નિરૂપણ કરવામાં આવશે. આગલા સ્થાનના છેલ્લા સૂત્ર સાથે આ સ્થાનના પહેલા સૂત્રને સંબંધ આ પ્રકારને છે– ત્યાં પર્યાયની અપેક્ષાએ પુલનું કથન કરવામાં આવ્યું છે, પરંતુ આ સાતમાં સ્થાનના પહેલા સૂત્રમાં પુદ્ગલવિશેના ક્ષપશમ પૂર્વ જે જીવકૃત અનુષ્ઠાન વિશેષ થાય છે, તેમાં સવિધતા પ્રકટ કરવામાં આવશે. તેથી જ અહીં “વિ નળાવમળ” ઇત્યાદિ સૂત્રપાઠ મૂકે છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૦૬