________________
સંયમ વેગમાં સાવધાન રહેતા જીવ દ્વારા જે કંઈ પણ અસત્યનું સેવન થઈ જાય છે તે મિથ્યા હ-નિષ્ફલ છે, એવી ભાવનાપૂર્વક જે મિથ્યા દુષ્કૃત દેવામાં આવે છે તેને યત્કિંચિત્ મિથ્યાપ્રતિકમણ કહે છે.
કહ્યું પણ છે કેઃ “હેરું લિંવારં વા” ઇત્યાદિ –
વામાન્તિક પ્રતિકમણ–શયન ક્રિયાને અને જે પ્રતિક્રમણ કરવામાં આવે છે તેને સ્વામાતિક પ્રતિક્રમણ કહે છે. ઊંઘ લઈને ઊઠતે સાધુ ઈર્યા પ્રતિક્રમણ તે કરે જ છે. અથવા “સોળંતિ” આ પદની સંસ્કૃત છાયા બારાનિત ” પણ થાય છે. નિદ્રાને અધીન થવા રૂપ જે વિકલ્પ છે તેનું નામ રમે છે. તેને જે અન્તવિભાગ છે તેનું નામ સ્વમાન્ત છે. આ સ્વમાન્ત જે પ્રતિક્રમણ થાય છે તેને સ્વાસ્નાન્તિક પ્રતિક્રમણ કહે છે. સ્વમ વિશેષની અવસ્થામાં સાધુએ પ્રતિકમણ કરે જ છે,
કહ્યું પણ છે કે : THUVIRા વિદ્યારે” ઈત્યાદિ–
ઈર્યાપથિક પ્રતિક્રમણ સાધુ આટલી બાબતમાં કરે છે––ગમનાગમનમાં વિહારમાં, ઊંઘમાંથી જાગૃત થાય ત્યારે, રાત્રે નાવમાં બેસીને નદી પાર કરવામાં આવે ત્યારે અથવા નાવ વિના નદી પાર કરવામાં આવે ત્યારે. પ્રતિ ક્રમણ સૂત્રમાં પણ “માલઢ માવા વાળવત્તિયા” ઈત્યાદિ પાઠ દ્વારા સવમવિશેષમાં પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે. અહીં પ્રતિકમણ કાયોત્સર્ગ રૂપ છે, અને તે સ્વકૃત પ્રાણાતિપાત આદિમાંથી વિનિવૃત્ત થવા રૂપ હોવાથી સાર્થક છે. તે સૂ. ૬૪ છે
ઉપરના સૂત્રમાં પ્રતિક્રમણનું નિરૂપણ કર્યું. પ્રતિક્રમણ આવશ્યક રૂપ હોય છે, તેથી નક્ષત્રના ઉદય આદિને અવસરે તે કરવામાં આવે છે. તેથી હવે સૂક્ષકાર છ સ્થાનેની અપેક્ષાએ નક્ષત્રનું કથન કરે છે---
ચયાદિકા ક્યન
“ત્તિશાળણ ઇત્તર પvળ” ઈત્યાદિ
કૃતિકા નક્ષત્ર છ તારાવાળું છે, અશ્લેષા નક્ષત્ર પણ છે તારાવાળું છે. જે સૂ. ૬પ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૦૫