________________
પ્રકટ થતું અજ્ઞાન, (૧૯) મિથ્યાત્વ મોહનીયના ઉદયથી પ્રકટ થયેલું અતત્વ શ્રદ્ધાનરૂપ મિથ્યાદર્શન, (૨૦) કઈ પણ કર્મના ઉદયને લીધે જનિત અસિ. દ્ધત્વ અને (૨૧) ચારિત્ર મેહનીયના સર્વઘાતિ સ્પર્વેકેના ઉદયથી જનિત અસંયમ. આ ૨૧ પ્રકારના ઔદયિક ભાવ કહ્યા છે.
શકા–દર્શનાવરણના ઉદયથી અદર્શનભાવને પણ સદૂભાવ રહે છે. અહીં તેને અલગ રૂપે શા કારણે ગણવેલ નથી ?
મિથ્યાદર્શનને ગ્રહણ કરવાથી અદર્શનભાવ પણ ગ્રહણ થઈ જાય છે. તથા નિદ્રા, નિદ્રાનિદ્રા, આદિને પણ તેમાં સમાવેશ કરી લેવું જોઈએ, કારણ કે તે પણ અદર્શનના ભેદ જ છે.
શકા–હાસ્ય આદિના ઉદયથી હાસ્ય આદિ ઔદયિક ભાવ પણ હોઈ શકે છે, તેથી તેમને અલગ રૂપે ગણાવવા જ જોઈએ!
ઉત્તર-માની લઈએ કે હાસ્ય આદિ સ્વતંત્રભાવ છે. તે પણ લિંગને ગ્રહણ કરવાથી તેમનું વહેણ પણ થઈ જાય છે, કારણ કે તે ભાવે લિંગના સહચારી છે.
શકા-અઘાતિયા કર્મોના ઉદયથી પણ જાતિ આદિ ઔદયિક ભાવ સંભવી શકે છે. તે તેમને અહીં અલગ રૂપે શા માટે ગણાવ્યા નથી ? - ઉત્તર–અવાતિયા કર્મોના ઉદયથી જનિત જેટલા ઔદયિક ભાવે છે તે સૌનું ઉપલક્ષણ ગતિ છે. ગતિનું ગ્રહણ થવાથી તે સીનું ગ્રહણ પણ થઈ જાય છે. તેથી અઘાતિયા કર્મોના ઉદયથી જનિત જાતિ આદિ ભાવોને જુદા ગણાવ્યા નથી.
શંકા-ઉપશાન્ત કષાય, ક્ષીણ કષાય અને સોગ કેવલી ગુણસ્થાનમાં લેશ્યાનું વિધાન તે કરવામાં આવ્યું છે પરંતુ ત્યાં કષાયને ઉદય જોવામાં આવતું નથી, તેથી લેણ્યા માત્રને ઔદષિક માનવાનું ઉચિત લાગતું નથી.
ઉત્તર-પૂર્વભાવ પ્રજ્ઞાપન નયની અપેક્ષાએ ત્યાં ઔદયિકપણાને ઉપચાર કરવામાં આવે છે, તેથી લેગ્યા માત્રને ઔદયિક માનવામાં કેઈ દેષ નથી.
પરિણામિક ભાવ-ત્રણ છે––(૧) જીવત્વ, (૨) ભવ્યત્વ અને (૩) અભવ્યત્વ. જીવત્વને અર્થ મૈતન્ય છે. આ શક્તિ આત્માની ભાવિક શક્તિ છે. તેમાં કર્મને ઉદયાદિની અપેક્ષા રહેતી નથી, તેથી જ તેને પરિણામિક ભાવ રૂપે પ્રકટ કરવામાં આવેલ છે. એ જ વાત ભખ્યત્વ અને અભવ્યત્વના
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
२०७