________________
મન્યજ્ઞાન, શ્રુતાજ્ઞાન, અને વિભ’ગજ્ઞાન રૂપ ત્રણુ અજ્ઞાન. ચક્ષુન્નુન, અચક્ષુદન, અને અષિર્દેશન રૂપ ત્રણ દન, દાન, લાભ, ભેગ, ઉપભાગ અને વીય, આ પાંચ લબ્ધિ. આ રીતે ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન અને પાંચ લબ્ધિએ મળીને ૧૫ પ્રકાર થયા. ખાકીના ત્રણ પ્રકાર નીચે પ્રમાણે છે—(૧) સમ્યકત્વ, (૨) ચારિત્ર અને (૩) સયમાસયમ, આ રીતે ક્ષાયે પશમિક ભાવના કુલ ૧૮ પ્રકાર સમજવા. મતિજ્ઞાનાવરણ શ્રુતજ્ઞાનાવરણુ, અવધિજ્ઞાનાવરણુ, અને મન:પર્યં યજ્ઞાનાવરણુના ક્ષાપશમથી મતિજ્ઞાન આદિ ચાર જ્ઞાન ઉત્પન્ન થાય છે. મતિ અજ્ઞાનાવરણુ, શ્રુત અજ્ઞાનાવરણુ અને વિભગજ્ઞાનાવરણના ક્ષયોપશમથી મત્યજ્ઞાત આદિ ત્રણ અજ્ઞાન ઉત્પન્ન થાય છે. ચતુદર્શનાવરણ, મચક્ષુદશનાવરણ, અને અવધિદર્શનાવરણુના ાયોપશમથી ચક્ષુન આદિ ત્રણ દન ઉત્પન્ન થાય છે. પાંચ પ્રકારના અન્તરાયના ક્ષયોપશમથી દાન, લાભ, ભેગ આદિ પાંચ લબ્ધિએ પ્રાપ્ત થાય છે. સમ્યકત્વ પ્રકૃતિના ઉદયથી ક્ષાયેાપશમિક સમ્યકત્વ પ્રાપ્ત થાય છે અનન્તાનુબધી આદિ ૧૨ પ્રકારના કષાયના ઉદયાભાવીક્ષય અને સદવસ્થારૂપ ઉપશમથી તથા ચાર સજવલનમાંથી કોઈ એકના અને નવ નાકષાયાને યથાસભવ ઉદય થવાથી ક્ષાયે પશમિક સર્વવિરતિ રૂપ ચારિત્ર પ્રકટ થાય છે. તથા અનન્તાનુબંધી આદિ ૮ પ્રકારના કષાયાના ઉયાભાવી ક્ષય અને સદવસ્થા રૂપ ઉપશમથી અને પ્રત્યાખ્યાના વરણ અને સંજવલન કષાયના યથાસભવ ઉદય થવાથી ક્ષાયે પામિક સચમા સૉંચમ ભાવ પ્રકટ થાય છે. આ પ્રમાણે ૧૮ પ્રકારના ક્ષાયે પશમિકભાવ છે, શંકા—સ`જ્ઞિ, સમ્યગ્ મિથ્યાત્વ અને ચાગ પણુ ક્ષાયેાપશમિક ભાવ રૂપ જ છે. છતાં અહીં તેમને શા માટે ગ્રહણ કરવામાં આવ્યા નથી ? ઉત્તર—સન્નિત્વ જ્ઞાનની એક અવસ્થાવિશેષ રૂપ છે. તેથી અહીં તેને સમ્યગ્મિથ્યાત્વ સમ્યકત્વના એક સમાવેશ થઈ જાય છે. ચેગના અહીં અલગ રૂપે ગણાવવાની
અલગ રૂપે ગ્રહણ કરવામાં આવેલ નથી. ભેદ રૂપ હૈાવાથી સમ્યકત્વમાં જે તેને સબધ વીય લબ્ધિ સાથે હાવાથી તેને જરૂર રહેતી નથી.
ઔયિક ભાવના નીચે પ્રમાણે ૨૧ પ્રકાર છે—ચાર ગતિનામક ના ઉદયથી નરક તિયÖચ, મનુષ્ય અને દેત્ર આ ચાર ગતિએ રૂપ ચાર પ્રકાર કષાયમેાહનીયના ઉદયથી ક્રાય, માન, માયા અને લેાભરૂપ ચાર કષાય, વેદ નાકષાયના ઉદયથી સ્ત્રી, પુરુષ અને નપુસક રૂપ ત્રણ વેદ, કષાયના ઉદયથી અનુર'જિત ચાગની પ્રવૃત્તિ રૂપ કૃષ્ણ, નીલ, કાપાત, પીત, પદ્મ અને શુકલ, આ ૬ વૈશ્યાએ. આ રીતે ૧૭ પ્રકાર થયા. (૧૮) જ્ઞાનાવરણના ઉદયથી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૦૨