________________
ભેદ સહિત આયુબન્ધકા નિરૂપણ
ઉપરના સૂત્રમાં ઉપપાતના વિરહકાળની વાત કરી. ઉ૫પાત આયુનો અન્ય પડવાથી થાય છે, તેથી હવે સૂત્રકાર આયુબનું અને તેના ભેદનું નિરૂપણ કરે છે. “ટિવ લાવવધે ? ” ઈત્યાદિ–
સૂત્રર્થ-આયુબન્ધના નીચે પ્રમાણે છ પ્રકાર કહ્યા છે–(૧) જાતિનામનિધત્તાયુ (૨) ગતિનામનિધત્તાયુ, (૩) સ્થિતિનામનિધત્તાયુ, (૪) અવગાહનાનામનિષત્તાયુ, (૫) પ્રદેશના નિધત્તાયુ, અને (૬) અનુભાવનામનિધતાયુ.
આયુને જે બધ–નિક પ્રતિસમય બહુ હીન હીનતર કમંદલિકના અનુભવનને માટે જે રચનાવિશેષ છે, તેનું નામ આયુબદ્ધ છે. તે બન્ધના જે છ પ્રકારે પાડવામાં આવ્યા છે તેમનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે.
એકેન્દ્રિય આદિના ભેદથી જાતિ પાંચ પ્રકારની છે. તે જાતિ જ નામ છે જેનું એ નામકર્મની ઉત્તર પ્રકૃતિને એક ભેદ છે. અથવા જીવના પરિણામને નામ કહે છે. આ જાતિરૂપ નામની સાથે, જીવના પરિણામની સાથે અથવા જાતિનામ કર્મની સાથે જે આયુ નિષિક્ત છે-કમંદલિકેના અનુભવનને માટે બહુ અલ્પ અને અલ્પતરના કામે વ્યવસ્થાપિત છે, તેનું નામ જાતિનામનિધત્તાયુ છે.
કહ્યું પણ છે કે “મોજ રમવા€” ઈત્યાદિ
પિતતાની અબાધાને છેડીને પ્રથમ સ્થિતિમાં બહુતર દ્રવ્ય દેવું જોઈએ, બાકીની સ્થિતિઓમાં વિશેષ વિશેષ હીન દ્રવ્ય દેવું જોઈએ. આ ક્રમ સમસ્ત કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ પર્યત જાણવું જોઈએ. પ્રથમ આયુબનું આ પ્રકારનું સ્વરૂપ છે.
ગતિનામનિધત્તાયુ–નારક આદિના ભેદથી ચાર પ્રકારની ગતિ કહી છે. આ ગતિ પણ નામકર્મની ઉત્તર પ્રકૃતિના એક ભેદ રૂપ છે. અથવા નામ દ્વારા જીવપરિણામ લેવામાં આવ્યું છે. આ ગતિનામકર્મની સાથે અથવા ગતિરૂપ જીવ પરિણામની સાથે જે આયુ નિધત્ત છે તેનું નામ ગતિનામ નિધત્તાય છે, અને તે આયુબન્ધના બીજા પ્રકાર રૂપ છે.
સ્થિતિનામનિષત્તાયુ-જીવ જે કઈ વિવક્ષાભૂત ભાવ રૂપે અથવા આયુકમ રૂપે સિથત રહે છે, તેનું નામ સ્થિતિ છે. આ સ્થિતિ રૂપ પરિ. ણામની સાથે જે દલિક રૂપ આયુ નિધત્ત છે, તેને ત્રીજા પ્રકારને આયુબ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૯૩