________________
(૫) તથાજ્ઞાન પ્રશ્ન—જે પ્રશ્ન પૂછવામાં આવે તે પ્રશ્નના વિષયનું જ્ઞાન પ્રશ્નકર્તા પશુ ધરાવતા હોય, તે તેના તે પ્રશ્નને તથાજ્ઞાન પ્રશ્ન કહે છે. જેમકે ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને જે પ્રશ્નો પૂછ્યા હતા તે પ્રશ્નોના ઉત્તર તેઓ જાણુતા હતા. છતાં અન્ય સાધુએ અને લેાકને ધમ તત્ત્વનુ જ્ઞાન થાય તે હેતુપૂર્વક તેએ મહાવીર પ્રભુને એવા પ્રશ્નો પૂછતા હતા. " केवइयं कालं भंते ! चमरवंचा रायहाणी विरहिया ભગવન્! ચમરચ'ચા રાજધાની કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત રહી ? ” ઈત્યાદિ. આ પ્રશ્નના ઉત્તર ગૌતમ સ્વામી પાતે જાણતા હતા, છતાં આ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવ્યે છે માટે તેને તથાજ્ઞાન પ્રશ્ન કહી શકાય.
उववाएणं ? डे
(૬)અતથાજ્ઞાન પ્રશ્ન-પ્રશ્નમાં પૂછવામાં આવેલા વિષયનું જ્ઞાન પ્રશ્નકર્તામાં ન હૈાય ત્યારે તેના પ્રશ્નને અતથાજ્ઞાન પ્રશ્ન કહે છે. પ્રદેશી રાજાએ જીવના વિષે કેશિઅણુગારને જે પ્રશ્ન પૂછ્યા હતા તેને ઋતથાજ્ઞાન પ્રશ્ન કહી શકાય. 1. સૂ. ૬૦ ॥
ઇન્દ્રકે અનાદિપનેકા નિરૂપણ
આગલા સૂત્રમાં એવેા પ્રશ્ન પૂછવામાં આવ્યે છે કે “ ચમરચ ચા રાજધાની કેટલા કાળ સુધી ઉપપાતથી શૂન્ય રહે છે. ” તેના ઉત્તર આપતાં ચમરચચાનું અને વિરહાધિકારને લઇને ઈન્દ્રસ્થાન આદિનું હવે સૂત્રકાર કથન કરે છે. “ સમÄવા રાયદાની પ્રશ્નોસેળ ' ઇત્યાદિ—
ચમરચચા રાજધાની વધારેમાં વધારે છ માસ સુધી ઉપપાતથી રહિત રહી શકે છે. એટલે કે ત્યાં ઉપપાતના વિરહકાળ વધારેમાં વધારે છ માસના હાઈ શકે છે. પ્રત્યેક ઈન્દ્રસ્થાન વધારેમાં વધારે છ માસ સુધી ઉપપાતથી શૂન્ય રહી શકે છે, અને સિદ્ધગતિ પણ વધારેમાં વધારે માસ સુધી ઉપપાતથી શૂન્ય રહી શકે છે,
છ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૯૧